SearchBrowseAboutContactDonate
Page Preview
Page 847
Loading...
Download File
Download File
Page Text
________________ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ પવિત્ર ગિરિરાજના દર્શને પધારો ત્યારે શાસ્ત્રોક્ત પદ્ધતિથી બનાવેલ ચોકખા, ઘાર્મિક દેષરહિત ઠંડા શુદ્ધ ગુલકંદ માટે આગ્રહ રાખશો. શારદા વિ ઘા લ ય ભૈરવપરા પુલની સામે–પાલીતાણા પાલીતાણામાં સને ૧૯૬૯ના જૂનની ૧ લી તારીખે શ્રી શારદા વિદ્યાલય પ્રાથમિક શાળાની સ્થાપના કરી, પ્રાથમિક ક્ષેત્રે કાંઈક કરી છૂટવાની ભાવનાથી આ શાળા શરૂ કરી. આજ શાળામાં સાતસે બાળકો ધોરણ ૧ થી ૭ સુધી અભ્યાસ કરે છે. સ્કૂલમાં વાહન તરીકે બસની સગવડ છે. બાળકોને ઘેરથી લઈ જવા લાવવાનું કાર્ય કરે છે. તઉપરાંત શૈક્ષણિક પ્રવાસ વગેરે જાય છે. શાળામાં શિક્ષકગણનો સ્ટાફ ૧૬ નો છે. આ શાળાએ પાલીતાણામાં શિક્ષણક્ષેત્રે આગવી ભાત પાડી છે. શિક્ષણમાં આ શાળા બીજી શાળાઓને માર્ગદર્શકરૂપ બની છે. પરિણામે શિક્ષણ જાગૃતિ સાંપડી છે. કાળુભા ગોધાણી આચાર્ય શારદા વિદ્યાલય-પાલીતાણું પ્રાપ્તિ સ્થાન : સલોત મેડીકલ હોલશાળા પાઠ શાળાઓને માત્ર રૂપ બની છે. નાની શાકમારકીટના ખાંચામાં પાલીતાણુ-(સૌરાષ્ટ્ર) ટૂંક સમયમાં બહાર પડનારો અનોખો, અજોડ અને ભવ્ય ચિત્રસંપુટ [આલબમ] ભગવાન શ્રી મહાવીરદેવના ૨૭ પૂર્વભવ અને અવન-જન્મ કલ્યાણકથી લઈને નિર્વાણ કલ્યાણુડ વગેરે પ્રસંગ સુધીનાં ૩૫ ચિત્રનું અદભુત, બેનમૂન અને ભવ્ય ચિત્રસંપુટ ટૂંક સમયમાં જ બહાર પડનાર છે. આ ચિત્રો જાણીતા સિદ્ધહસ્ત ચિત્રકાર શ્રી ગોકુલભાઈ કાપડીયાએ બનાવ્યાં છે. આ ચિત્રોના પ્રેરક અને માર્ગદર્શક તથા બહાર પડનારા ચિત્રસંપુટ (આલબમ)ના સંપાદક પરમપૂજય મુનિ શ્રી યશોવિજયજી મહારાજ છે. આ ચિત્રો એવાં શ્રેષ્ઠ કોટિનાં છે કે જેને પબ્લીશ કરવા માટેની માંગણી યૂરોપ, અમેરિકા વગેરેના ૮૦ દેશોએ કરી હતી. અરે ! ખુદ યુનેસ્કોની સંસ્થાએ આગ્રહભરી માગણી કરી હતી. કદી ન જોયાં હોય તેવા-સંખ્યાબંધ પેનલ-પટ્ટીઓ અને જાતજાતનાં સીઝેલિક પ્રતીકેથી સુશોભિત, રૂપ રંગ અને રેખાના અદભુત મિશ્રણથી આંખે ઊડીને વળગે તેવાં ચિત્રોવાળાં સંપુટના પ્રકાશનની તારીખની રાહ જુએ. આ ચિત્ર બુક રૂપે અને છૂટક બંને રીતે એપ્રિલ ૧૯૭૪માં પ્રસિદ્ધ થશે. –જેન ચિત્રકલા નિદર્શન Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy