________________
૧૯૪
અને ત્યારબાદ એક સરખી આરામગાહ' સૌને મળે છે. અહી કે ઈ જ ભેદભાવ નથી. મૃત્યુ ખાદ, સ્મરણ ચિહન તરીકે કેાઈ કીતિ સ્ત ંભ, સમાધિ કે કબર જેવું પણુ અના વાતું નથી. પેાતાની અશેાઈ (પવિત્ર-ભક્ષી ) કરણ દ્વારા ખુશખુ પ્રસરતો રહે તેજ પૂરતુ છે. મૃત્યુની ગંભીર સત્તાને એક વાસ્તવિક અગત્ય આપતી આ નિરાડબરી રીત પારસી એએ અપનાવી છે.
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
(એમ. એડી. સી. એલ/ એકસયુનિ.) કહે છે કે સ્વાસ્થ્ય (Sanitary)ની દૃષ્ટિએ પારસીએની લાશ નિકાલની રૂઢી સ’પૂર્ણ છે. ‘મી. એસ. એલ. કલેમેન્સ (માતાન) તે સાશ્ચય કહે છે કે મરનારની લાશેમાંથી નીકળતી ગંદકીથી જીવતાંને રક્ષણ આપવાની આ સપૂર્ણ રૂઢીથી અજાયબી થાય છે. અમદાવાદના દસ્તૂર શ્રી નરીમાન એ પથકીએ પણ શ્રી વકીલના પ્રસ્તાવને રક્રિયા આપીને તેવા લેાકેાને ‘કહેવાતા સુધારકા' નરીકે ઓળખાવ્યા છે. વખાડયા છે....અસ્તુ
સામ્પ્રત સંદર્ભોમાં આ અંગે એક ભારે વિવાદ ઊભે થયા છે. મુબઈની પારસી પંચાયતના અગ્રણી ટ્રસ્ટી શ્રી શ્યાવક્ષ આર. વકીલે જાત તપાસના આધારે એમ નોંધ્યુ છે અને પચાયત સમક્ષ રજુઆત કરી છે કે પક્ષો ઘટી ુ વાના કારણે અથવા ગમે તે કાણે પણ પક્ષીઓ દ્વારા દેહ નિકાલ પૂરેપૂરા થતા નથી. અને શબ પડવાં રહે છે, સડે છે. મુંબઈના જેવી જ દશા કરાંચી; કલકત્તા; (સુરત જીલ્લાના) ભેસાણ, રાહેર, ભાડા, અડા જણુ, ઈચ્છાપુર, કુડીયાણા, ઈલાવ, વગેરે ગામમાં અને મહારાષ્ટ્ર તથા મધ્યપપ્રદેશમાં પણ પ્રવર્તે છે. આ સ ́જાગેમાં કામ વાસ્તવિકતાના વિચાર કરીને. મૃતદેહના નિકાલ માટે કોઈ અન્ય વિકલ્પ વિચારે; એવુ સૂચન પણ તેમણે કર્યું” છે. અને મુંબઇની પારસી કેમે આ પહેલ કરીને સર્વસંમત ઉકેલ માટે આગળ આવવુ જોઈએ. એમ પણુ ઉમેર્યું' છે. (ખ્રિસ્તી ધર્માંમાં છૂપી શ્રદ્ધા ધરાવતા કેટલાક હમદીન પારસીએ હજી પેાતાના બેશીને કબ્રસ્તાનમાં દાટે છે તેમાં માન સમજે છે.) આ માટે તેમણે અગ્રતાક્રમે અગ્નિ દાહ, દાટવુ અને દરિયાને હવાલે કરવું, એવા વિક૯) પણ સૂચવ્યા છે અને કહ્યુ છે કે શકૂવા સિવાયની અન્ય પદ્ધતિએ શખના નિકાલ કરવા પારસીએ ઈચ્છે તેની અંતિમ ધાર્મિક વિધિ કરાવવા સામે, આપણા પુરેાહિત સામેની મનાઈ દૂર કરવી જોઇએ, એ પ્રથમકાય છે. શ્રી વકીલના આ નિવેદનના જવાખ ‘જામે જમશેઢ' (તા ૨૯–૭૩ના) માં મુંબઈની પારસી પંચાયતના બીજા છ ટ્રસ્ટીએએ આપ્યા છે. અને શ્રી વકીલની વાતને બિન પ.યાદાર બતાવી છે. મુંબઈમાં ડુંગરવાડી ખાતે પક્ષીઓ પૂરતાં છે અને લાશનેા નિકાલ ખરાખર થાય છે. દામેનશીની'ની રૂઢી, સઘળી સારામાં સારી રૂઢીએમાંની એક તરીકે તેમણે ગણાવી છે. આ રૂઢી આરાગ્ય શાસ્ત્ર પ્રમાણેની જ છે એમ પણ તેમણે ઉમેયુ" છે. માનીયર વીલીયમ્સ
Jain Education International
લેખના સમારોપ કરતાં એટલુ દોહરાવવાનું મન જરૂર થાય કે ભારત રાષ્ટ્રના અંગભૂત અનેલ આ કામ પુનઃ સજાગ અને, પેાતાનું અસ્તિત્વ ટકાવી દૃઢ રાખવા સાથે, પેાતાના જીવન દ્વારા દેશને અશેાઈના રાહ ચીંધવા આગળ વધે અને નિજ રાષ્ટ્ર પ્રત્યેતુ ક્તવ્ય નિભાવે સૌ જથેાસ્તીને આ માટે પાક પરવરના શુકર શુજાયે છીએ....
શ્રી ડુંડાસ સેવા સહકારી મંડળી મુ : ડુંડાસ (તા. મહુવા) (જિ. ભાવનગર)
સ્થાપના શેર ભડાળ
તા. ૨૮-૬-૫૪
૯૧૭૪૫ ૧૬૯૯૯
૮૦૨૧
શુભેચ્છા પાઠવે છે
અનામન કુંડ અન્ય કુંડ
જસમત નાણુ પટેલ મંત્રી
For Private & Personal Use Only
નાંધણી નખર ૯૦૩
પરશેાતમ રામજી પ્રમુખ
www.jainelibrary.org