________________
૭૩૨
આવ્યા હતા. તેમાં ૧,૧૮, ૬૮૯ વિમાનમાગે આવ્યા હતા. આમ સીંગાપુર પ્રવાસીઓનું સ્વર્ગ ગણાય છે. પૂર્વથી પશ્ચિમ ૨૬ માઇલ અને ઉત્તરથી દક્ષિણ ૧૪ માઈલના સી’ગાપુર ટાપુમાં સરેરાશ ૯૫ ઇંચ વરસાદ પડે છે.
6
સહેલગાહની દૃષ્ટિએ સીંગાપુર પૂર્વીનું એશિયાનું એક સૌથી મોટું બંદર આધુનિક કાĂાપાલિટન શહેર અને સદ્દીઆના ઇતિહાસનાં ભવ્ય ચિહના વાળો પ્રદેશ છે. કેલિયર કવેના સૂર સ્થાપા અને ગગનચુંબી મકાનેા વચ્ચે દેખાતા સમુદ્ર કિનારે અનેક પ્રકારના જળવાહનોથી ભરચક હોય છે. તેમાં મલય · પ્રતુસ ’ચીની ‘ સંપન’હોંગકોંગ અને ટવાકેાવ પ્રકારના જળવાનાની જુદી જુદી આકૃદંત અને તેનાં વિચિત્ર નામેા એક નવીન મનેારંજન પુરૂ પાડે છે. સી’ગાપુર નદી પર ફરતી વિવિધ હાડીઓ અને જહાજો રમણીય લાગે છે. સીંગાપુર નદી પરના કવનાધ પુલ આળંગી જતાં આપણે સીંગાપુર શહેરના સાંસ્કૃતિક અને શાસકીય કેન્દ્ર તરફ આવીએ છીએ. અહી વિકટોરીયા મેમેારિયલ હેાલ અને થિયેટર તથા ૧૮૨૭માં બધાયેલ સૌથી જુનુ જાહેર મકાન એસેમ્બલી હાઉસ આવેલું છે. પડંગના વિશાળ મેદાનથી દરિયા બાજુ જતાં મેજર જનરલ લીમ સેંગને સ્મારક પેગેાડા છે. લીમ-એસેંગ જાપાની યુદ્ધ વખતે માર્યા ગયેલો મલાયન દેશ ભકત હતા.
સ્ટેમ રોડ પર રાષ્ટ્રીય મ્યુઝિયમમાં મલેશિયન કલા અને હસ્તાદ્યોગના ઉત્તમ અને અજોડ નમૂનાએ તથા દેશી પ્રાણીએના નમૂનાઓ છે. મ્યુઝિયમની પાછળના ભાગે જૂના સીંગાપુરના છેલ્લા મલય શાસક સુલતાન ઈસ્જદર શાહની કબર છે વાનકલીફ માછલી - ઘરમાં દુનિયાની અનેક જાતની માછલીઓ જોવાની મઝા પડે છે. આકા રોડથી આપણે બગીચાની વચ્ચે આવેલા ઇસ્તાના નેગારા સીંગાપુરા પાસે આવીએ છીએ. આ પહેલાં બ્રિટિશ ગવનરાને રહેવાનું સ્થળ હતુ. હાલ તેમાં સીંગાપુરના પ્રમુખ રહે છે.
‘ટાઇગર બામ કિગ’ અને એ ખૂન હોવના મહેલથી માઇલેક દૂર ‘ટાઇગર એઇલ હાઉસ એફ જેડ' આવેલું છે. તેમાં પુરાણા ચીનીવંશના સમયથી માંડી સંગ્રહ કરેલા ૧૦૦૦ કરતાં વધુ સુદર જેડ અકીકની વસ્તુએના સુંદર નમૂના છે. અડધા માઇલ દૂર ફેશનબલ ઢાંગલીન વિસ્તારમાં પ્રસિદ્ધ લિયાના— ુંગવનસ્પતિ ઉદ્યાન આવે છે. તેમાં વિવિધ વૃક્ષો, ફૂલો. નાનું સુંદર સરેાવર રમતા કુદતા માંકડા જોવાની લહેર આવે છે. ખનીચા પાસે જોહારના સુલતાનને ભવ્ય મહેલ-ટપેરસાલ અને મુકિન ટીમાં રેડ બાજુ સીંગાપુર યુનિવર્સિટીના આધુનિક મકાના જોવાલાયક છે.
સીંગાપુરમાં ચીનાઓનાં ૫૦૦ જેટલાં દેશ તેમજ મુસ્લિીમેાની મરજી અને હિન્દુઆના દેવમદિરા છે, ચીની
Jain Education International
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ માદમાં સૌથી જાણીતુ પેહનેહ છે. તેમાં બારેક વેદીએ ૧૦૦ ઉપરાંત દેવા અને સત્તાની પ્રતિમાઓ છે. તે તાજોંગમગર રોડ પર નિસ શેરી માં આવેલું છે. નશીબ અને ગુણનું મંદિર સીગાંપુરનુ` સૌથી જૂનું 'દિર તે લેાક અમેર સ્ટ્રીટમાં છે કીમ કીટ રોડ પરનું ટેવીન ગ્રોવ મંદિર' સૌથી મેટું અને સુંદર રીતે સંચાલીત મંદિર છે.
મુક્તિ પુરઅેમાં હનુમાનના મંદિરે રવિવારે સવારે ભૂવા જેવા માણસ ભાવાવેશમાં આવી લોકોને માદળિયા--વગેરે આપે છે. તે બ્રીજ રોડ પર આવેલ સુલતાન મસ્જીદ એક અંગ્રેજ થપતિએ ૧૯૨૪માં સર્જાઈ હતી અને મુસ્લિમેાની ઈબાદતનુ' સૌથી મહત્વનું સ્થાન છે. તેના ધુમટ અને મિનારા એ પરંપરા અનુસારના છે. અની આજુબાજુ ભારતીય વસ્ત્રો અને મલેશિયન અને જાવાના બાટીક વસ્ત્રો વેચાય છે. સાઉથ બ્રીજ રોડ પર શ્રી મારિ અમ્મનનું સૌથી જુનુ ખૂબ શણુગારેલ ગાપુરમવાળુ' હિંદુ મંદિર આવ્યું છે અહીં અમુક હાળી જોવા ઉત્સવ વખતે લોકો અંગારા પર ચાલે છે” ટાઈગર બામ ગાર્ડીન્સ અમેરીકન ડિઝનીલેન્ડ જેવું સુંદર સ્થળ છે તેમાં ચીની દેવતાઓના શાસ્ત્રના જીવન પ્રસંગાની અનેક પ્રતિમાએ કોંક્રિટમાં બનાવી છે. મડાઈ પાસે સુંદર સાડાપાંચ એકરની વાડી છે અને બુક્તિ તિમાહમાં સુંદર ઊપવન છે. ચાઇનીઝ ચેમ્બર એફ કામનું નવું મકાન પેકીંગ મહેલની શૈલી પર બંધાયુ છે.
રવિવારને દિવસે સાંજે ખુલ્લા રગમંચ પર “ અનેક રાગમ રકયત' નામે જનતાને વૈવિધ્યમય મનારજક જલસા અનેક સ્થળે મફત યેજાય છે અને હજાર લાકે એ સાંસ્કૃાતક કાર્યક્રમ જોવા જાય છે. સી ગાપુરના લેાકેા નેતરના નાના એલથી સેપક રાગ' નામની રમત રમે છે. તેમની બીજી વિશિષ્ટ રમત દસ પીન ઓલિ'ગ' છે. રાષ્ટ્રીય દિનને દિવસે વિશાળ અજ ગર રગીન ડ્રેગન બનાવી ડ્રેગન નૃત્ય ખેલાય છે. દીવાળી ચીની નવું વર્ષ અને તે પછી પંદરમે દિવસે ચાપ હમેહુ ઉજવાય છે. ‘સિ’નૃત્ય' થાય છે, ફટાકડા ફાડાય છે દીપકો પ્રગટે છે. હરીકાય પૌસ રમઝાન પછીના મલય ઉત્સવ છે. તેમાં લોકો રાષ્ટ્રીય પોશાક પહેરી અને ગૃહાને દીવાથી શણ ગારી આનંદ માણે છે. શૈપુષમ તહેવારે હિંદુ દેવાની રથયાત્રા કાઢે છે. મૂનકેક ચંદ્રરેટી ઉત્સવને દિને ચળકતી રોટીમાં સૂકાં ફળા વગેરે મીઠા મસાલા ભરે છે અને તે ખાય છે.
બજારમાં તૈયાર મૂનકેકે વેચાય છે. મલય લોકોના લગ્નવિધિ અને વરઘોડો પશુ અને ' દ્રશ્ય પૂરૂં પાડે છે.
સીંગાપુરમાં ક્રોકેડાર્કલ ( મગર ) ફામ વાડી છે. તેમાં સાય, ઘેા મય ઉછેરાય છે. અને તેમની ચામડીમાંથી બનાવેલ વસ્તુએ વંચાય છે. હાઉપારવીલા વગેરે પથ્થરમાં કંડારેલા કલ્પના તરંગા છે. તેમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org