________________
( સાવિયેત રશિયામાં આવેલા છ રાજ્યેાનુ વિહંગાકન )
મધ્ય એશિયાની ઝલક
સેવિયેટ રશિયા અને યુરૂપ 'ડમાં વહેચાયેલે પ્રદેશ છે. મધ્ય એશિયા સેવિયેટ રશિયામાં આવેલાં તેના કેટલાંક રાયોનુ અનેલું છે. મધ્ય એશિયા અત્યંત તફાવત દેશ । ડા પ્રદેશ છે. તેમાં દુનિયાના સૌથી મોટાં સરોવરો અને પરફ આચ્છાદિત એવરેસ્ટની હરિફાઇ કરતાં પર્વત શિખરે છે. તેના રણાં અરબસ્તાનના રણમાંવાતા ખળતા સીસુમ જેવા પવન વાય છે અને માનવ સર્જિત પૃથ્વીની સૌથી મેાટી નદી કારાક્રમ નહેર ત્યાં દે. મધ્ય એશિયા જુની–પુરાણી દુનિયાના કેન્દ્રનુ હૃદય છે. યુરોપથી ભારત આવવાના માર્ગો અહી ફૂંટાતા હતા મધ્ય પૂર્વથી ચીન અને પૂ`તુસ્તાન સુધી રૂછાળા ચામડાં, મજૂર, સેાનું અને મીઠું લાદેલાં ઊંટાની વણજારા આ માર્ગો પરથી પસાર થતી. મહાન રેશમ માગે ચીનથી રેશમની ઇયળા—કોશેટા લઇ પશ્ચિમી દુનિયામાં મુસાફરો જતાં અને ત્યાંં ચીનના રેશમના ઉદ્યોગનું રહસ્ય ખેલતાં. યુરોપને મહાન મુસાફર માર્કાપેલા આ રો પરથી પૃથ્વી ખુંદ્યો હતા.
મધ્ય એશિયાને ઇતિહાસ રહસ્યમય છે. વારંવાર દુશ્મનોએ તેના ગામને શહેરોને નાશ કર્યાં હતા. પરંતુ પવન બદલાયા અને રામ અને પાથિયા જેવી મહાન સત્તાઓને પડકારતું કુશાન શાસન ભવ્યતાએ પહોંચ્યું, સદીઓ વીતી અને આરબ ખલીફાઓના સેનાપતિઓએ આ પ્રદેશ જીતી લીધા. પ્રાચીન જરથુરસ્તી સંસ્કૃતિ અને નવીન મુસ્લીમ સંસ્કૃતિના સંઘષ જામ્યા અને ફીરદૌસ્તના “શાનામા” તુ મહાકાવ્ય અહીં ગૂંજી ઊઠયું. અવિસિન્ના, રુડકી અને ઉંમર ખય્યામ જેવા મહા માનવે। આ પ્રદેશે જગતને આપ્યા.
ત્યાં તેા માંગાલિયન ટોળાનું વાવાઝેડું આ પ્રદેશમાં ફરી વળ્યું. પ્રાચીન ખારાસાન ભગાળ્યુ. સમર્કદ-પૂર્વનું રામ-વેરાન બન્યું. પછી તૈમુરના યુગ આવ્યો તૈમુરે તેના લાખડી શાસન તળે મધ્ય એશિયાને રાજકારણ અને સંસ્કૃતિનું કેન્દ્ર બનાવ્યું તેના પછીની સદીઓમાં પાા પતન કાળ આન્યા. ૧૯મી સદીમાં મધ્ય એશિયાના પ્રદેશ રશિયા સાથે જોડાયા અને તેની સંસ્કૃતિનું વિકેન્દ્રીકરણ અટકયું ઉઝબેક, તાજિક, કીરચીઝ, તુર્ક માનિયન, કઝાખ અને અઢાર હૈતીન,
Jain Education International
શ્રી કૃષ્ણવદન જેટલી. સોવિયેટ રશિયાના રાજ્યે મધ્ય એશિયાની પ્રાચીન સંસ્કૃતિ જાળવી રહ્યાં છે. અને સાથે સાથે પશ્ચિમી યુરોપીય સંસ્કૃતિના સમન્વય સાધી રહ્યા છે.
મધ્ય એશિયાના પ્રવાસ આપણે તાસ્કંદથી શરૂ કરીએ. તાશક’દમાં આપણા સ્વસ્થ વડા પ્રધાન લાલ બહાદુર દેવલાક પામ્યા. અને ત્યાં તેમનુ' સ્મારક છે. સેવિયેટ યુનિયનમાં ચોથા નગરનું શહેર છે. તે ઉઝબેકીસ્તાન રાજ્યના રાજ - વસ્તીની દ્રસ્ટિએ તાશ્કંદ- ૧,૪૦૦,૦૦૦ની વસ્તી ધરાવતુ
ધાની છે.
ઘેાડાંક વર્ષો પહેલાં તાશકદમાં ધરતીકંપ થયા હતા અને બીજા વિશ્વયુદ્ધમાં બેઘર બનેલા હજારો લાને તાશક દે આશ્રય આપ્યા હતા. તેથી આ ધરતીક’પથી હારા રશિયનાને તાશક દ પ્રત્યે મમતાની લાગણી થઇ આવી અને તેમણે એ ત્રણ વર્ષ તેની મદદે આવી ધરતીક ંપે કરેલું નુકશાન, આ પ્રાચીન શહેરને નવેસરથી બાંધી દૂર કર્યું. નવુ. તાશક દ ચારે બાજુએ વિસ્તરે છે. તેના નવા સ્થાપત્યમાં પણ પર પરાની સ્થાપત્ય શૈલીના ખ્યાલ રાખવામાં આવ્યે છે. લેનિ
નનું
મ્યુઝિયમ, વિદ્યાઘર, કલામહેલ, ખમઝા નાટક રંગભૂમિ ના મકાનેા વગેરે તેની સાક્ષી પૂરે છે. તાશકદ જાણે સ્થાપત્ય કલાનું સ ંગ્રહસ્થાન બની ગયું છે. કારણ તેમાં ગેલે રશિયા અને યુક્રેઇનના સ્થપતિઓએ પાતાની શૈલી પણ ભેળવી છે.
તાશકદ સૌથી મોટું મધ્ય એશિયાનું ઔદ્યોગિક કેન્દ્ર છે. તેમાં અનેક ઔદ્યોગિક કારખાનાં છે. તે વૈજ્ઞાનિકોનુ શહેર છે. અને તેમાં એક વિજ્ઞાન અકાદમી ઇલેકટ્રાક કમ્પ્યુટર કેન્દ્ર, ડઝનેક સ ંશોધન સ ંસ્થાઓ અને ઉચ્ચ શિક્ષણની બીજી ૧૯ સંસ્થાએ ૧૪૦૦૦૦ વિદ્યાથી ઓ તાલીમ લે છે તાશકદ સંગ્રહસ્થાનેનુ શહેર છે. સંસ્કૃતિ ભવને, રંગભૂમિ, કલાકારો, નટો, સંગીતકારે તેમાં વસે છે. પ્રખ્યાત અખાર” નૃત્ય મંડળી પણ અહીં જ છે તાશકદમાં કુકેલદશ અને બરાક-માના મદ્રસા ૧૬મી સદીનુ મુસ્લીમ સ્થાપત્ય દર્શાવે છે.
ઐતિહાસિક અને સ્થાપત્યના સ્મારક માટે ઉઝબેકીસ્તાનના સમરક૪, મુખારા, ખાવાની ઔતિહુાસિક ત્રિપુટીને
For Private & Personal Use Only
www.jainelibrary.org