________________
પણ નીરખવી જોઇ એ. સમરકંદ અને મુખારાના નામથી આપણને ફારસી કિવ હાફિઝની પ્રખ્યાત શેર યાદ આવે છે, તેમણે કહ્યું હતું.
તે તેના
અગર આ તુકે શીરાઝી બદસ્ત આરદ દિલે મારા અખાલે હિંદુવશ બખ્શમ સમરકન્દો ખુખારા રા. જો તે શિરાજી તુર્ક મારું હૃદય જીતી લે કાળા તલના ખદલામાં તું સમરકંદ અને બુખારા બક્ષિસ પેટે આપી દઉં” પ્રિયતમાના ગુલાબી ગાલ પરના તલ પર સમરકંદ અને બુખારાવારી જનાર કવિ ગરીબ જ રહેને આ સમરકંદ શહેર અઢી હજાર વર્ષ પુરાણું છે અને તેને દુનિયાનું રત્ન” ‘‘પૃથ્વી પર ચમકતુ બિ ંદુ' વગેરે ઉપમાએ અપાઇ છે. તૈમુર અને તેના વારસદારોએ સાત સદી એમાં બંધાવેલી તેની મહેલાતા મસ્જીદોના ધરતીકંપે કરેલા અવશેષો પણ તેમની ભવ્યતાની યાદ આપે છે સમરકંદની મધ્યમાં આવેલી મસ્જીદ લીલી ખાતુમ તૈમુરની લાડીલી પત્નીના માનમાં બંધાવેલી હતી. તે એક વખત ઇસ્લામી દુનિયાની સૌથી મેાટી ભવ્ય મસ્જીદ હતી. રંગીન ચળકતા ઘુમ્મટોવાળા શાહીજીદા સ્મારકોની દરગાહ અને મસ્જીદે તમે ૩૬ પગથિયાં ચડે ત્યારે જોવા મળે છે. તેમાં પ્રથમ છે ખગાળ વેત્તા અને તત્વજ્ઞ કાજી-ઝાદે-રૂમીની (૧૪મી સદીની) અને છેલ્લી છે. કુસમ ઇબ્ન અબ્બાસની આરામગાહ (૧૩મી સદી) કુસમ ઇબ્ને અબ્બાસ પયગમ્બર મહંમદ સાહેબને પીતરાઈ હતા અને તેણે છેલ્લા ઉપદેશ આપી એક કુવામાં ઝંપલાવ્યું. અહીં તે હજુ જીવે છે, એમ મનાય છે, તેથી આ સ્થળને ‘શાહીજીદા જીવતા રાા નામથી એળખવામાં આવે છે' જો આકાશ અદશ્ય થાય તે ગુર અમીરના ઘુમ્મટ તેનુ' સ્થાન લેશે’ એવુ કાઈ કવિએ કહ્યું છે. તૈમુરવશનું આ વાદળી ઘુમ્મટવાળા ગુર અમીર સ્માકમાં અંદર અને રથી ઘુમ્મટની સુંદરતા સ્પધા કરે છે. ગાઢ નીલરંગી પથ્થર તળે તૈમુરના અવશેષો પાઢે છે. તેની આરામગાહુ જોડે જ તેના પૌત્ર ઉડ્ડગબેગની આરામગાહ આવેલી છે.
સંહારક-વિનાશક જુલ્મગાર તૈમુર દાદાના પૌત્ર પણ માનવ ખોપરીઓના ઠગ કર્યાં હતા. આ ભ્રુગòગ ગણિત શાસ્ત્રી, કવિ, ખગેાળશાસ્ત્રી અને તત્વજ્ઞ હતા. તારા, નક્ષત્રે અને હેાના અભ્યાસી મધ્યએશિયાની રાજગાદી પર હત તેણે એક રાતે ગેબી આકાશવાણી સાંભળી “ તે અલ્લાહના રહસ્યાને ખાલવા પ્રયાસ કર્યાં છે” અને વજ્રના ચમકારા થયા. શૂન્ય આકાશ તળે ખાલી પૃથ્વીના પટ પર માનવ દેહુ પડયા હતા. ધર્માંધ લેાકેાએ ઉલુબેગને મારી નાંખ્યું અને તેની સૌથી મેટી વેધશાળાના નાશ કર્યાં. આ વેધશાળાની ઊંચાઇ કોન્સ્ટેન્ટીનેપાલના સત સાફિયાના દેવળ સમાન હતી. પુરાતત્વવેતાએ અને પ્રવાસીઓને તેના અવશેષો આજે ચે આશ્ચય પમાડે છે. ઉલુગબેગના મદ્રેસા ‘શિરદર’ અત્યંત
Jain Education International
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
સુંદર છે. તેના પર આલેખાયું છે. “ મારું વજન પૃથ્વીની કરાડને કપાવે છે” તેના મિનારા ખરેખર વાંકે વળી ગયા છે અને કયારે પડશે તે કહેવાતુ નથી આ મિનારાને આપણે પૂને ‘પીસાના ટાવર કહી શકીએ.
અક્રાસિયાલના ટીંબાના ખાદકામે આ શહેરના પ્રથમ સદીના અસ્તિત્વને ખ્યાલ આપ્યો છે. તેમાંથી ઘરના વાસણા ભવ્યભિત ચિત્રો અને અમુલ્ય અવશેષો મળી આવ્યા છે તે મધ્ય એશિયાની પ્રાચીન સંસ્કૃતિને ખડી કરે છે. સમરકંદ કેવળ ભૂતકાળની સ્મૃતિએ સાથે જોડાયેલું નથી તે આધુનિક શહેર છે. અને ઉઝબેકીસ્તાનનુ બીજા નબચ્ચું ઔદ્યોગિક કેન્દ્ર છે. તેની વિદ્યાપીઠ અને પાંચ ઉચ્ચ પઠશાળાઓમાં ૩૦,૦૦૦ કરતાં વધુ વિદ્યાથી ઓ અભ્યાસ કરે છે, પચાસેક વર્ષો પહેલાં તેની વસતિ ૧૦,૦૦૦ની હતી અને આજે તે ૨૬,૭૦૦૦ની છે, સમરકંદમાં અલિરોર નવાઈ મહાન કવિ
થઇ ગયા.
સમરકંદની સુંદરતા અને ભવ્યતાને મુખારા પડકારતુ રહ્યું છે. તે રેતી અને રહસ્યથી ઘેરાયેલું શહેર છે. પયગસ્ત્રના વાળને સાચવતા આ શહેરના માર્ગે કારો જાય તે રસ્તામાં નાગ તેમની રાહુ જેવાં હોય છે. બુખારા વિદ્વાન કવિ નિઝામી અને તત્વજ્ઞ પ્રકૃતિવિદ્દ અવિસિન્નાનું શહેર છે.
સદીઓ વીતી અને મુખારાના કુશળ કારીગરોએ નવી ઇમારત. રચી. આ શહેરનું યુદ્ધવિનાશથી રણે રક્ષણ કર્યું અને મુખાન ૧૦૦૦ વર્ષના સ્થાપત્યના સ્મારકોના સંગ્રહ સ્થાનનું શહેર બની રહ્યું. તેનું સૌથી જૂનુ સ્થાપત્ય મી. ૧૦મી સદીનું ઈસ્માઈલ રુમાનનું સ્મરણ મંદિર છે. આ પ્રાચીન ભવ્ય ઇમારત ચારે બાજુ પાતળા વૃક્ષેાથી ઘેરાયેલી છે. તેના પર પડતા સવાર બપાર અને સાંજના પ્રકાશમાં તેની બહા-સુÀાભિત અદ્ભુત ભાતા નવું નવુ રૂપ દર્શાવે છે. ગમે તેવી સખ્ત ગરમીમાં પણ આ ઇમારતાની અંદર ઠંડક રહે છે. તે તેના પ્રાચીન સ્થાપત્યનું રહસ્ય છે. ૪૦૦ વર્ષ પુરાણુ ટકી તીલ્પક કુશશેશન (માથાન ટોપી બનાવનારાના ધુમ્મટ) વચ્ચેના ધુમ્મટ સહિત ત્રણ વિશાળ પુષ્પા સમા ધુમ્મટ ધરાવે છે અને તેમાં એક પણ ખીલે નથી. અને હજી એક પણ તડ
પડી નથી ! ખનકી ફેઝાબાદના સુંદર દરવાજા, દીવાન--એધી મદ્રેસાની લ્યુબીખૌસના તળાવ પરની વૃક્ષોની હારનુ` પ્રતિબિંબ ઝીલતી દિવાલા, મગેાકી—અત્તારી મસ્જીદમાંનુ પકવલી માટીમાનું કોતરકામ વગેરે અનેક સુંદર દૃશ્યાની છાપ પ્રવાસી બુારા છોડતાં મનમાં સંગ્રહી લે છે.
ખીવામાં નવા આવેલા એક પ્રવાસીએ તેના વૃદ્ધ પુરુષને પુછ્યું. “બાપુ તમારી શહેરની ખ્યાતિ રૂછાળી ટોપીએ બનાવવા માટેની છે તેમાં સૌથી સારી કરાકુલ ટોપીએ કેણુ બનાવે છે ?” વૃધ્ધે વાળ ફ્રીધે, ‘ પહેલવાન મહમદ ’ જતા ! ' “ હું તેા ધારતા હતા કે આ તે પ્રખ્યાત
For Private & Personal Use Only
www.jainelibrary.org