________________
19.x
જ્ઞાન મેળવવામાં જ મધા વખત ન ગાળતા, પણ સાથે સાથે હિંદના લેાકેાના જીવન તેમના રીત રિવાજો, ટેવા વગેરેના વિગતે અભ્યાસ કરજે જેથી ચન તેમને અને તેમના દેશને સારી રીતે સમજી શકે. ગુરુના અદેશનુ ફાહિયાને પાલન કર્યું', પરિણામે આપણને ઘણી જ રસ પ્રદવિગત સાંપડે છે.
ફાડિયાને ઇ. સ. ૪૦૦ થી ઈ. સ. ૪૧૪ સુધી ભારતના બ્લુદા ઝુદા સાસ્કૃતિક કેન્દ્રોમાં પરિભ્રમણ કર્યું હતું. પશ્ચિમમાં પુષ્પકલાવતીથી માંડીને પૂર્વના તામ્રલિપ્તિ સુધીના ઐતિહાસિક કેન્દ્રો અને પ્રસિધ્ધ સ્થળની મુલાકાતા તેણે લીધી હતી. પાટલી પુત્રની વિદ્યાપીઠમાં રહીને તેણે અભ્યાસ પણ કર્યાં હતા. તેની સાથે હુઈ ચીંગ અને તા ચેંગ નામના બે યાત્રાળુ એ પણ હતાં. તેમાં હુઇ ચીંગનું મૃત્યુ ભારતમાં જ થયું હતું અને તાએ ચેગ પાછે ચીન ગયા જ નહિ.
ફાહિયાની દૃષ્ટિએ
ભારતનુ લેકજીવનઃ -
“ ભારતવ સીએ સુખી અને સમૃદ્ધ છે. જેએ રાજાની જમીન ખેડે છે તેએ ઉપજને કંઇક ભાગ રાજ્યભાગ તરીકે આવે છે. આ જમીનનું ખેડાણ તેએ મરજી પડે ત્યાં સુધી કરી શકે છે રાજા ફ્રાંસીની કે મૃત્યુની સન્ન કરતા નથી. ગુનેગારા પાસેથી ફકત દંડ જ ઉઘરાવાય છે, અને એમને ચેતવણી આપ્યા પછી પણ જો તમે તેએ ગુનો કરે તે એમને શિક્ષા થાય છે. સમ્રાટ વિરૂધ્ધ ષડયંત્ર ઘડનારના માત્ર જમણા હાથ કાપી નાખવામાં આવે છે. પણ મૃત્યુદંડ થતા નથી ’૪
ફાહિયાને તત્કાલીન રાજવી ચંદ્રગુપ્ત બીજાની પશુ મુક્ત કંઠે પ્રશંસા કરી છે. રાજાના નાગિરકોને પણ રાજાની સમાન દયાળુ અને ધાર્મિક વૃત્તિના વધુ વ્યા છે. પ્રજાને કંઈ જ કષ્ટ ઉઠાવવું પડતું નથી. સમાજમાં ક્રાંતિ અસંતોષ કે અરાજકતા કયાંક જોવા મળતાં નથી લાકોને પોતાની ત્તિના વિષયમાં પણ કાયદા કાનુનાની અર્પીટી કાર્યવાહીમાં જવું પડતું નથી.
સમાજ જીવનનું વર્ણન કરતાં તેણે તત્કાલીન સમાજની પણ ખૂબ પ્રશ’સા કરી છે. દેશના લોકો અતિથિપરાયણ છે. જ્યારે કોઇપણ અતિથિ એમને ઘરે પડેાંચે છે ત્યારે હૃદયથી તેનું સ્વાગત કરે છે. એટલુ જ નહિ, ભેાજન અને વિશ્રામ માટેની પૂર્ણ તકેદારી પણ રાખે છે. ધર્મ અને દયાની માઞતમાં તા લાકા એક બીજાની સાથે હરીફાઇ કરે છે. સમગ્ર દેશમાં કયાંય જીવણ્યા થતી નથી. લોકો લસણુ, ડુંગળી, માંસ મચ્છીનો નિષેધ કરે છે. ફક્ત ચાંડલા જ માંસ ભક્ષણુ કરે છે. સમાજ સંપૂર્ણ શાકાહારી છે. ભાજન સમયે લેાકેા સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપે છે ચાખા, ઘઉં. જવ, દાળ મૂળ, દૂધ, ઘી, માખણ મુખ્ય ખારાંક છે. ચાંડાલેા અસ્પૃશ્ય
Jain Education Intemational
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
ગણાય છે. અને નગર વસતિની બહાર રહે છે જ્યારે નગરમાં આવે છે ત્યારે થાળી પીટીને આવે છે કે જેથી નગર જનાને એમના આગમનની જાણ થાય, અને એમના સ્પર્શથી બચી શકે અજારોમાં કયાંય પણ કસાઇની દુકાનો કે દારૂનાં પીઠાં જેવા મ ૧1ા નથી. ચાંડાલે સિવાય કોઇ મચ્છીમારી પણ કરતું નથી. લેાકેાનુ જીવન વ્યવસાય ઉચ્ચ અને પવિત્ર છે.
લોટોના આર્થિક જીવન વિશે ફાડ્ડિયાન જણાવે છે. કે વિનિમયમાં કોડીઓને પ્રયાગ થતા પાટલી પુત્રમાં તે કોડીના ઉપયેાગ પુષ્કળ પ્રમાણમાં થતા હતા ખાસ કરીને નાની વસ્તુઓના સાદા માટે માટી, વસ્તુઓના વિનિમય માટે મુદ્રાના પ્રયાગ થતા ભારત વર્ષના વ્યાપાર ખૂબ જ ઉન્નત દશામાં હતા. એટલાં મેટાં વડા બનતાં કે તેમાં સે (૨૦૮) માણસા એકી સાથે મુસાફરી કરી શકતા અને આવા સંપ-વડાણામાં સલામતી માટે નાની નાની હેાડીએ પણ રાખવામાં આવતી આવા જ એક મોટા વહાણમાં બેસીને તામ્રલિપ્તિના બંદરેથી ફારિયાન સ્વદેશ જવા રવાના થયા હતા.
ફાર્ડિયનના વનમાં સૌથી વધુ પ્રશ કા તે વ્યાપારીએની કરવામાં આવી છે. તેણે મથુરાના વ્યાપારીઓને ખૂબ વખાણ્યા છે. મોટા વ્યાપારીઓએ તે બૌધ્ધ ભિક્ષુકા માટે મઠો અને વિહારાની સ્થાપના કરી હતી. આવા વડારામાં ફાડ્ડિયાન રહ્યો હતા પણ ખરી આ વિહારાની દીવાલેમાં તામ્રપત્રો જડાયેલાં હતા જેમાં દાનકર્તાએની નામાવલી જડવામાં આવી હતી જેથી આ દાનની સ્મૃતિ સૈકાઓ ના લાકોને રહે આ વસ્તુ આજે ભારતમાં મેળુદ છે કડી પુત્રના મોટા વ્યાપારીએએ દાનગૃહ અને ઔષધાલયેાની સ્થાપના કરી હતી; જેમાં દરદ્ર, અસહાય, વિધવા, નિઃસંતાન. લુલા લંગડાને મફત ભાજન અને ઔષધાની સગવડ મળતી હતી ઔષધાલયેમાં નિપુણ ચિકિત્સકો રહેતા. રાગીની ચકાસણી ઉપરાંત દવાઓ પણ આપવામાં આવતી જ્યાં સુધી રોગી રોગ મુકત ન થાય ત્યાં સુધી ઔષધાંલયમાંથી રત્ન આપવામાં
ન આવતી.
પાટલીપુત્રને તેણે વૈભવશાળી નગરી ગણાવી છે. મુખ્ય નગરામાં તેણે પાટલીપુત્ર અને ઉજ્જૈનને ગણાવ્યાં છે. પાટલીપુત્રના રાજમહેલને જોતાં તે કિંગ થઇ ગયા હતા. “ આ રાજમહેલને જોતાં એવા ભાસ થાય છે કે તેનું નિર્માણ સાક્ષાત દેવતાઓએ કર્યું લાગે છે ”
તે સમયે નિકામાં બહુપત્નીત્વની 2.થા પ્રચલિત હતી. નાગરિકામાં ક્યાંક વિધવા--વિવાહ પણ થતા. ઉચ્ચ કુળની મહિલાએ સુશિક્ષિત હતી સ્ત્રી એની સ્થિતિ એકંદરે સંતેાષજનક હતી. ભારતમાં જુદા જુદા પ્રકારની ધાર્મિક વિચારધારા અસ્તિત્વમાં હતી. પરંતુ પરલોકમાં બધાંના
For Private & Personal Use Only
www.jainelibrarv.org