________________
૨૮
યશગુપ્ત, મધ્ય હિંદના ધર્મક્ષેપ, પાટલી પુત્રના પરમા, ગુજરાતના લાટ પ્રદેશના ધમગુપ્ત અને કાંચીના પલ્લવકુમ ૨ બૌધિધ પણ ધણા પ્રખ્યાત છે. આ બધા આચર્યોં અને પડિતાએ ચીનમાં બૌધ્ધ ગ્રંથેાના ભાષાંતર કર્યાં. તથા તેમાંના ઘણાએ ઔધ ધર્મીના જુદા જુદા ગ્રંથાની પણ સ્થાપના કરી હતી. તેમાં મુયશ અને બુધ્ધ સ્થાપિત કરેલા ‘અભિતાપ પથ’નો નાપના આજ પપ્પુ ચીત તથા દૂર પૂર્વના દેશામાં જળવાઈ રહે છે.
જે રીતે ભારતમાં ી ૌધ્ધ પિતા ચીનમાં ગયા તે જ રીતે, ભારતમાંથી ઔધ્ધની પવિત્ર ભૂમિની યાત્રા કરવા, ઔધ્ધ સાહિત્યના અભ્યાસ કરવા અને બૌધ્ધ ધર્મગ્રંથાની નકલ મેળવવા માટે અનેક ચીની યાત્રાળુએ મુશ્કેલીઓ વેઠીને પણ ભારતમાં આવ્યા હતા. આ યાત્રાળુઓમાં કા હિયાન, ધું - એન ત્સાંગ તથા ઇત્સિંગ તેા પ્રખ્યાત છે જ; તે ઉપરાંત પાએયુન, એ માંગ અને ફા-ચાંગની નેતાગીરી નીચે આવેલા ઔધ્ધ સાધુઓના કાફલા પશુ ડીક ઠીક જાણીતા છે.
બૌધ્ધ સાધુઓની બંને દેશે! વચ્ચેની આવજા ઉપરાંત રાજકિય હેતુઓને લીધે જે સંબંધ બંધાયે તેને કારણે અને દેશેા વચ્ચે આપે। આપ સંકૃતિની આપ-લે થવા લાગી. પરંતુ ભારતીય સંસ્કૃતિ પર ચીની સંસ્કૃતિની જે અસર પડી તેના કરતાં ચીન પર ભારતની અસર ઘણા પ્રમાણમાં પડી છે તે હકીકતના ઇન્કાર થઈ શકે તેમ નથી.
M/s
Maya
Jain Education International
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
આ રીતે ભારતીય સ`સ્કૃતિની ફેરમ પ્રસરેલી જોવા મળે છે તે ખરેખર આપણા માટે આનંદની વાત છે. બંધા પ્રદેશમાં ભારતીય સંસ્કૃત્તિના ફેલાવા લશ્કરી બળે કે કાયદાના જોરે નથી થયા, ત્યાંના લોકો સાથે એકરસ થઈ, ત્યાંની ભૂમિ, આબાહુવા તે સ્થળ કાળ સાથે તાલ મેળવીને” ભારતના લાકોએ પેાતાની મહાન સંસ્કૃત્તિની ત્યાં ફોરમ ફેલાવી છે. આમ કરવામાં તેમના કોઈ સ્વાથી હેતુ ન હતા અને એટલે શ્રી દક કહે છે તેમ “કોઇપણ દેશ કાઈ પણ ળે આવા સંસ્કૃત્તિદાન માટે ગૌરવ લે તો એમાં કશું અનુચિત નથી.”
અને છતાં કમનસીબ ખીના તો એ છે કે આજથી
ઘેાડા વર્ષો પહેલાં ભારતીય સંસ્કૃત્તિની આ ગેરવગાથા વિષે દેશ
અને દુનિયા લગભગ અજાણ હતાં! ડૉકટર મજમુદારે એટલા માટે જ આ વિશાળ ભારતની રચનાને “ભારતીય ઇતિહાસનુ ભૂલાઇ ગયેલું છતાં ખૂબ જ જવલંત પ્રકરણ કહ્યું છે.” પેલા પરદેશી વિવેચક સિલ્પીન લેવી પણ કહે છે કે
–“અનેક સદીઓના લાંખા ગાળા દરમ્યાન ચેાથા ભાગની
માનવ જાત ભારતે ભૂસી ન શકાય તેવી છાપ પાડી છે. અજ્ઞનને લીધે ઈતિહાસમાં જે પદ્મ તેને લાંબા વખત સુધી નકારવામાં આવ્યુ છે તે માગવાના તેમજ માનવ આત્માના પ્રતીક અને હા સમી જગતની મહાન પ્રજામાં પોતાનું સ્થાન
લેવાના તે હક્ક છે.
સિલ્વીન લેવી અને ભારતીય 'સ્કૃત્તિનુ યેાગ્ય મૂલ્યાંકન કરનારા તેના જેવા ઉદાર વિવેચકાના આપણે ઋણી છીએ.
Construction Company
342-43, F-1, Ganganivas, Near Bordigate, N-Krishnanagar, Bhavnagar. ( Gujarat )
For Private & Personal Use Only
www.jainelibrary.org