________________
૯૪૨
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અમિતા ભાગ-૨
ફેંગ યાંગને ઢાલ, ફેંગ યાંગની ઝાલર, હેલને ઝાલર બજાવતાં ભજાવતાં ગીતડાં ગાશું !*
શ્રોતાઓને ગાયકવૃંદ પ્રશ્ન પૂછે છે કે અમે શું ગાઈએ? અમને તે ફેંગ યાંગનું જ ગીતડું ગાતાં આવડે છે, કે તરત જ નાયિકા હૈયાળી ગાય છે.
સકળ નારીવૃદમાં તું મરે ખરી ભેટી, લાંબી....લાં...બી....પગની પેનીવાળી !
કેવી હળવાશથી આ ગીત ગવાતું હશે? આમ એશિથાના માનવે નમ અને મર્મ કરુણ અને શાંત વિરહ અને સંયોગ, મરણ અને પરણુ, ઈશ અને માયા, આ સૌને સંભારી સંભારીને ગાયા છે. ક્યાંક તેણે પ્રલંબ સૂરને લલકાર્યો છે, તો ક્યાંક તેણે સૂરને ટૂંકાવી નાખ્યા છે કયાંક પાંચ ઋતિઓ પસંદ કરી છે તો ક્યાંક ત્રણ શ્રેતિઓ ભાવ અને સંવેદનાના માટે તે તે સાધન છે. દેવટે તે લેકને ગાવું હતું અને ગાવું છે, મોકળા કંઠે આથી કંડને ફાવ્યું તેવું તેણે સાધન ગોત્યું ને તે સાધને જ ગીતના દેહનું Structure ઘડતર
મારું તકદીર દુઃખ ભર્યું છે. મારો પરણ્ય....નકામ બંને બહેરો
આ દિ ઢોલકું ઢમઢમાવ્યે રાખે છે.... ત્યારે નાયક ઉત્તર દે છે, કે હું કયાં ખાટી ગયે છું?
1 એશિયાખંડના લેકની સાથે બ્રમણ કરતાં હવે સત્ય લાધે છે કે લેક યુગેથી ગાતો આવ્યો છે આ યુગે સુધી ગાશે.
૬. Charles Haywood, Folk songs of the world P. no. 235, 232, 233
મારું તકદીર કેટલું પ્લાનિમય છે? આવી કદરૂપી બાપડી જોડે જીંદગી લેવી ?
પ્રભુદીવાની
એક નવયૌવના. પતિના વિરહ સુકાઈને કાંટે થઈ ગયેલી,
એટલામાં ખબર આવી છે કે પતિ આવે છે! પણ રે નિષ્ફર સાસુ-સસરા! નવયૌવનાને ઘરના એકાંતમાં મૂકી પોતે એકલાં એકલાં દીકરા સામૈયે ચાલ્યા ગયાં !
પ્રેમદીવાની યૌવનાનું અંતર તલસી રહ્યું છે. આખરે એ દીવાલ ઠેકી પતિને મળવા દોડી.
આ વખતે બાદશાહ અકબર શિકારેથી પાછા ફરતો હતો. સંધ્યાટાણું થઈ જવાથી મગરિબની નમાજ પઢવા ગાલીચો પાથરીને એ બેઠે હતે.
પ્રેમદીવાની બાઈ દેડતી એ ગાલીચા પરથી પસાર થઈ ગઈ એના પગની ધૂળથી ગાલીચે રજે ભરાયે. બાદશાહ કહેઃ “જાઓ. એને અબી ને અબી હાજર કરો.” નવયૌવનાને ત્યાં હાજર કરવામાં આવી. બાદશાહે પૂછ્યું : “આ બેઅદબી કરનાર તુ હતી ?”
સ્ત્રી કહે: “મને ખબર નથી, જહાંપનાહ! હું મારા પતિની સુરતમાં મગ્ન હતી. કદાચ હુ જ હોઉં, પણ હજુર, આપ એ વખતે શું કરતા હતા? ”
નમાઝ પઢતે હતો.'
કેની નમાઝ? અલાહની ? છતાં આપે મને જોઈ? આપે રટાયેલે ગાલીચે જે? રે એક માટીના માનવીમાં હું મસ્તાની બની, ને દુનિયાના બાદશાને ભૂલી ગઈ તે આપ નમાઝ માં હતા, ને મારા જેવી નાચીજ ઔરતની હસ્તી વીસરી શક્યા નહિ? હજૂર ! દીવાના થયા વગર કઈ દેવ અંતરમાં આવતા નથી!”
અકબર બાદશાહ ચૂપ થઈ ગયો.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org