________________
૩૪
(૩) પાંડુ રોગ માટે : પિપળ, પુનર્નવા, પપૈયા,
હરડે, આમળા વિગેર
વિગેરે.
(૪) રક્ત શાષક માટે : શેમળા, કાંચનાર, શીશમ,
(૫) કષ્ન માટે : મરી, પીપર, નાગરવેલ, અળશી,
લવીંગ વીગેરે
આ રીતે દરેક રાગો માટે ચરક અને શુશ્રુ સહિતામાં
વનસ્પતિઓના વિચાર કરવામાં આવેલ છે.
વનસ્પતિઓના વિસ્તૃત ક્ષેત્રો
વનસ્પતિઓમાં ધાન્યવર્ગ, ફૂલ વ, પુષ્પવર્ગ, લત્તાવ વિગેરે વર્ગાને જોતાં દરેક વગેાની વનસ્પતિએ પ્રાણીએ માટે ભિન્ન ભિન્ન પ્રકારથી ઉપયાગી બને છે જેમાં વ્યાઘપદાર્થીમાં ધાન્યવગ, ફેળવના સમાવેશ થાય છે. પરતુ તે ઉપરાંત માનવ જીવનમાં ઘણી વસ્તુએથી આવશ્યકતા છે. જેની વનસ્પતિએ પુરતી કરે છે. પ્રાચીન કાળમાં વિશ્વના લેાકેાએ દરેક જગ્યાએ વનસ્પતિએથી કામ લેતાં હતા. જેમકે શરીર ઉપર પહેરવા માટે વસ્ત્રા વનસ્પતિએની છાલમાંથી બનાવતા હતા અને રહેવા માટે મકાનમાં વનસ્પતિઓના ઇમારતી લાકડાઓને ઉપયેગ કરતા હતા. લેખનકળા માટેનાં કાગળામાં વનસ્પતિઓના પત્ર અને છાલ, કાગળના માવા વિગેરેમાં પણ વનસ્પતિઓના, ઉપયાગ થાય છે. આ ઉપરાંત ઝાડના રસમાંથી રખ્ખર, ગુદ, લાખ વિગેરે વનસ્પતિએ ઉપયેગી થાય છે. જુદી જુદી જાતનાં રંગા મીત્રુ વિગેરેમાં વન
Jain Education Intemational
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
સ્પતિઓના ઉપયોગ થાય છે. અગ્નિ પ્રગટાવવા માટે દિવાસળીમાં પણ વનસ્પતિ વપરાય છે. આ રીતે વનસ્પતિ મનુષ્યાના વિસ્તૃત કાર્યોમાં પણ અતિ ઉપયોગી થાય છે.
એશિયાની વનસ્પતિ અને કુળ સમ્પતિએ આ વિષય એટલે વિસ્તૃત અને ગહન છે કે અતિ સંક્ષેપમાં લખવું કઠણ છે. કારણ કે આમાં એક એક વનસ્પતિઓના ફળ, પુષ્પ, પાન, પણ અનેક પ્રકારો છે. જેથી કયા દેશની કઈ વનસ્પતિ છે તેને છાલ, મૂળ, વિગેરેનાં ગુણા જુદા જુદા છે. અને વનસ્પતિઓને
નિશ્ચય કરવા કઠીન થઈ જાય છે.
વેદામાં વનસ્પતિઓના જે ઉલ્લેખ છે તે કઈ દેશનાં આધારે નથી, પરંતુ વિશ્વસૃષ્ટિની વનસ્પતિઓના વિચાર કર વામાં આવેલ છે. તેથી એશિયાના દડાની આ અને આટલી વનસ્પતિઓ છે તે નિશ્ચિતન કહી શકાય પરંતુ એશિયામાં જે જે દેશ છે તેમાં મુખ્ય મુખ્ય વનસ્પતિઓનાં નામ પ્રાશ્ચાત્ય એશિયાનાં ગ્રંથામા લખેલ છે, જેના આધારે કચ્છ માંડવીવાળા ગોકુળદાસ ખીમજી ભાઈ માંભડાઈ દ્વારા રચિત “ વનસ્પતિ સૃષ્ટિ ” ગ્રંથમાં વિસ્તૃત વિચાર કરવામાં આવેલ છે. છતાં પણ આ લેખ લખવામાં ઘણા મદદરૂપ થયેલ છે. અને ગુજરાત વિદ્યાસભા દ્વારા પ્રકાશિત “સંસ્કૃત સાહિત્યમાં વનસ્પતિ ” નામનું પુસ્તક પણ ઉપયાગી થઇ પડેલ છે. જો કે આ ગ્રંથમાં વનસ્પતિઓના ઉલ્લેખ સંગ~હિત રૂપમાં છે. મારી દ્રષ્ટિએ આયુર્વેદમાં અને સંસ્કૃત સાહિત્યમાં એશિયાની જે વનસ્પતિ આ યાગ્ય લાગી છે તેના ઉલ્લેખ આ લેખમાં કરવામાં આવેલ છે.
You'll Fall In Love With
hakeba
EMBROIDERED FABRICS
R
Available with : EMBROIDERY MART 39, Champa Gali, BOMBAY-2.
Manufactured by FANCY CORPORATION LIMITED
16. Apollo Street, Bombay 1,
For Private & Personal Use Only
www.jainelibrary.org