________________
૧.
’
આધારે હવિષ્યનું નામ મથુરા પાસેના એક બૌદ્ધ મઠ સાથે સંકળાયેલું છે, આ લેખમાં તેને ‘મહારાજ’ ‘રાજાતિરાજ દેવપુત્ર કહ્યો છે. એક મથુરા લેખમાં તેના પિતામહના ઉલ્લેખ છે જેમને “સત્યધમ સ્થિત ” કહ્યા છે. હવિષ્ણુના સમયના એક રસપ્રદ પુરાવેા તેના ગવર્નરના દાનધર્મનો પરિચય આપે છે. તેણે શાહિઁ સુવિશ્વના પુણ્યાર્થે ૧૧૦૦ ચાંદીના સિક્કા મથુરાની પુણ્ય શાળાને સે બ્રાહ્યણા માટે કાયમી નિર્વાહના હેતુથી આપ્યાની નોંધ છે. આ લેખ હુવિષ્ણુના શાસનમાં શક કાલના ૨૬ માં વર્ષને ( એટલે ઇ.સ. ૧૦૬) છે. આ બધા ઉલ્લેખાથી એ ખાતા સ્પષ્ટ થાય છે. કુષાણા ભારતના પરંપરાગત ભૂત ધર્માંને અનુસરે છે. અને કુષાણેએ બૌદ્ધ ધર્મની આશ્રય આપવાની નીતિ ચાલુ રાખી છે.
હુવિક ખૌદ્ધ ધર્મના આશ્રયદાતા હતા છતાં તેના સિક્કાને આધારે તેને વૈષ્ણવ ધર્મ પ્રત્યેનો જોક જણાઇ આવે છે. તેના સિક્કાએમાં કનિષ્કના કરતાં વૈવિધ્ય વધારે છે. સિક્કાઓના અગ્રભાગ ઉપર વિશ્વની મુખાકૃતિ છે. અને ગ્રીક ભાષામાં પાડાનુ પાહિ હુવિક કુષાણુ ” એવું નામ છે. જ્યારે સિક્કાના પૃષ્ઠ ભાગે ગ્રીક, ઇરાની અને ભારતીય દેવાની આકૃતિ અને ગ્રીક ભાષામાં તેમનાં નામે છે. કનિષ્કના સિક્કા ઉપર મળતાં નામેા ઉપરાંત ભારતીય દેવામાં વિષ્ણુ, મહાસેન, સ્કંદ, કુમાર, વિશાખ વગેરેનાં નામે છે. કનિષ્કની જેમ બુદ્ધ દેવ આના સિક્કામાં નથી. આ પુરાવા વિષ્ણુ-ભક્તિ તાવે છે.
',
હુવિશ્વના સમયમાં જ વાસિષ્ઠના પુત્ર કનિષ્ક ૨ એ તેના ઉમરાજ તરીકે શાસન કર્યું. છે. આ કનિષ્ક−રના એક લેખ શક સંવત ૪૧ (ઈ. સ. ૧૧૯)ને મળ્યા છે. આ લેખમાં તેને મહારાજ, રાજાતિરાજ, દેવપુત્ર કહ્યો છે. ઉપરાંત તેણે “ કૈસર / એવુ બિરુદ પણ ધારણ કરેલ જે રામન અસર સૂચવે છે. કારણ તે કાળે રેશમન સમ્રાટો ‘ સીઝર 'નાં ઉપનામે ધારણ કરતા કવિ કલ્હણના રાજતરંગિણીમાં આ કનિષ્કના ઉલ્લેખ છે, તે પ્રમાણે કાશ્મીરમાં તુરુષ્ક જાતિના હુષ્ક (હવિષ્ણુ) નુ (વાસિષ્ક) અને કષ્ટિનું સંયુક્ત શાસન હતું તેમણે ત્યાં હુષ્ટપુર, જુષ્કપુર અને કનિષ્કપુર વસાવ્યાં. મઠ અને રીત્યે પણ અધાવ્યા.
કુષાણાનું પતન :
હુવિષ્ણુ પછી તેના પુત્ર વાસુદેવ-૧ શાસન બન્યા. આ રાજાનું નામ સૂચવે છે કે કુષાણા પૂર્ણ ભરતીય બન્યા, પડેબ્રહ્માંના શાસકાનાં નામે સીથિયન હતાં. વાસુદેવ પહેલાના સમયથી વતનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. તેના સિક્કાઓ માત્ર મથુરા આસપાસના પ્રદેશમાંથી જ મળે છે. તેથી કુષાશેનું સામ્રાજ્ય સીમિત થઇ ગયું હશે. ભારત બહુારથી તેના સિક્કા મળતા નથી. તે પણ મધ્ય એશિયા એકિટ્રયા, સેાગ્બીયા અને પામીરના પ્રદેશ ઉપર કુષાણુંાની સત્તા ટકી રહી હતી. વાસુદેવના સમયના લેખા ૬૭ થી ૮ વર્ષના ( એટલે ઇ. સ.
Jain Education International
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
૧૪૫ થી ૧૭૬ ) મળ્યા છે. તેના સિક્કા ઉપર શિવ-નક્રિની છાપ છે. કુષાણેના સિક્કા ઉપરથી મુદ્ધ-દેવ અદશ્ય થયા છે. વાસુદેવ-૧ પછીનાં કુષાણુ-ઇતિહાસ અસ્પષ્ટ છે. ઈ.સ.ની ત્રીજી સદીના ઉત્તરાર્ધ સુધીના કુ ાણુ રાજા ખાના સિક્કા મળે છે. આ રાજાએમાં કનિષ્ક અને વધુ યા વાસુદેવનાં નામેા છે એટલે તેમને કનિષ્ઠ ૩ અને વાયુદેવ ૨ તરીકે એળખાવી શકાય. ચીની પર પરામાં જણવ્યા પ્રમાણે યુએીના રાજાએ ઈ.સ. ૨૩૦ માં ચીની સમ્રાટના દરબારમાં તમ’ડલ મેાકલેલુ,
તે કદાચ આ વાસુદેવ હશે ? ત્રીજી સદીના મધ્યભાગ સુધી કુષાણાની સત્તા ઘણુ કરીને પજાળમાં ભારાતની વાયવ્યે અને અફઘાનિસ્તાનમાં હતી. આ સમયે પશ્ચિમભારત અને મધ્યભારતને મોટા વિસ્તાર શકેાના આધિપત્યમાં સ્વત ત્ર થઈ ગયેલા. ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના વિસ્તારા ઉપર નાનાં રાજકુટુ’એનાં શાસને પ્રવતાં હતા અને મથુરા ઉપર નાગ લાકનુ શા રતન હતું.ક
કુષાણુ સત્તાને હાસ ઈરાનના ત્રીજી સદીમાં ઉદિત થયેલા સસાની વંશના શાસકોના હાથે થયા. ચેાથી સદીની શરૂઆતના સસાનિયન રાજા હેરમ ૨ (ઈ.સ. ૩૦૧-૩૧૦) ના સિક્કામાં તેને કુષાણુ મલ્ક કુષાણુ સ્વામી) કહ્યો છે. અને એક અન્ય સિક્કામાં “ કુષાણુ શાસકોના સ્વામી” કહ્યો છે. ૩૧ તેવી કુષાણા સસાની વંશના શાસકોના સામતા બની ગયા હતા. અંતિમ કુષાણુ શાસકો ‘કદાર' નામે એળખાય છે. તે કુષાણેની અન્ય શાખાના હતા. તેમની રાજધાની પેશાવરમાં જ હતી. અને પ્રથમ કિદાર કુષાણે કાશ્મીર અને મધ્ય પંજાખ જીતેલાં તેના સિક્કા પણ મળે છે. તેમાં તેનું બ્રાહ્નિ લિપિમાં નામ છે, અને પૃષ્ઠ ભાગે વેદીની આ કૃતિ છે. ઈ,સ.ની ચોથી સદીના તેમના શાસનના પુરાવા ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્ત (ઈ.સ. ૩૩૫-૩૭૫) ના પ્રયાગના પ્રશસ્તિ લેખ ઉપરથી મળે છે. આ લેખમાં ત્યાંના રાજાને “દેવપુત્ર ષાßિ-ષાહાનુષાદ્ઘિ ” કહ્યો છે. ત્યાર પછી પણ કુષાણેા સસાના રાજાની નીચે પાંચમી સદી સુધી કાબુલ આસપાસના પ્રદેશ ઉપર શાસન કરતા એવા પુરાવા મળે છે.
કુષાણુ કાલ ું સ ાંતક મહત્વઃ
પ્રાચીન ભારતના ઇતિહાસમાં કુષાણુકાલનું સાંસ્કૃતિક મહત્વ ઘણું છે. મધ્ય એશિયામાં સ્થપાયેલું અને સમગ્ર ઉત્તર
૩. D. C. Sircar, The Age of imperial urity, chapter IV P. 151
૩૩ એજન પૃષ્ઠ ૧પર
૩૨, “જેને તેવપુત્ર જ્ઞહિ જ્ઞાાનુશાહિદ મુખ્યત્વે : તથા સૌ ધોક વગેરે ના દ્વિપાના નિવાસીએ આત્મનિવેદન કરતા અને પોતાની કન્યાએ ભેટ ધરા, ... વિષય તેમજ ભુક્તિના શાસન માટે ગરુડ રાજમુદ્રા અતિક્રમાન માગતા. '' (સમુદ્રગ્રુપ્તા પ્રયાગ ૫ મલેખ.)
For Private & Personal Use Only
www.jainelibrary.org