________________
સ્મૃતિ સદર્ભ ગ્રંથ
ભિક્ષુએ માટે ફાહિયાન જણાવે છે કે ભિક્ષુસંઘ ભિક્ષુઆને જરૂરિયાતની બધી વસ્તુઓ આપે છે. ભિક્ષુઓને કોઈ જાતની મુશ્કેલીઓ નડતી નથી. તેએ આચાર વિચાર અને સંઘના નિયમે મરાબર પાળે છે. છેલ્લા એક હજાર વર્ષ થી તે ચાલી રહ્યો છે તેમ તે જણાવે છે.
તે ત્યાંથી મહાકશ્યપ નામના રથળની મુલાકાત લે છે તે લખે છે કે આ પર્વતમાં મહાકશ્યપ હન્તુ રહે છે. તે પતમાં અંદર પ્રવેશ્યા છે આ જગ્યાની માટી માટે તે જણાવે છે કે જે લોકોને વાગે છે કે ઘા પડે છે તેએ આ જગ્યાની માટી તેના પર લગાડે છે તેનાથી તેમના ઘા મટી જાય છે અને તેઓ સારા થઈ જાય છે. આ વાત તેણે ત્યાં સાંભળી હતી તેમ નોંધ્યું છે. તે જણાવે છે કે રાત્રિના સમયે અ તો શ્રદ્ધાળુઓ પાસે આવે છે વાતચીત કરે છે મનની શકાનુ સમાધાન કરે છે અને અવશ્ય થઈ જાય છે. આ પર્વતની ઝાડીમાં સિંહ, વાઘ અને વરૂ પુષ્કળ રહેતાં હાવાનુ તે નોંધે છે. અહીથી ગંગાને કિનારે કિનારે ફરો ફરતા તે એક વિહારમાં પહેોંચ્યા જ્યાં ભગવાન બુદ્ધ રહ્યા હતા. તેના સમયમાં ત્યાં શ્રમણા રહેતા હતા. તે ત્યાંથી કાશી નગરમાં ગયા. તે નોંધે છે કે કાશી નગરથી પશ્ચિમ ઉત્તર થોડે દૂર ઋષિપતન મૃગદાવ વિહાર છે. ત્યાં બુદ્ધ રહેતા હતા.
મૃગ હમેશાં આશ્રમની પાસે વસતાં હતાં. જ્યારે ભગવાન બુદ્ધને બોધિજ્ઞાન પ્રાપ્ત વાનુ થયુ ત્યારે દેવતાએ આકાશમાં ગાન કરવા લાગ્યા. ‘શુધ્ધાદનના કુમાર પ્રવજ્યા લઈ માર્ગાનુસારી થયા, અઠવાડીઆ પછી બુદ્ધ થશે.' આ સાંભળીને ત્યાં રહેતા મ્રુધ્ધા પરિનિર્વાણ પામ્યા. એને કારણે એ સ્થળ ઋષિપતન મૃગદાવના નામથી એળખાયું. ભગવાન યુધ્ધને બાધિજ્ઞાન પ્રાપ્ત થયા પછી લોકોએ એ જગ્યાએ એક વિહાર બધાજ્યેા.
બુદ્ધદેવે વિચાર કર્યાં કે કૌડિન્ય આદિ પંચવગી ને ઉપદેશ આપું. પંચવગી પર ાર કહેવા લાગ્યા કે આ ગૌત્તમ શ્રમણે છ વર્ષ સુધી ભારે તપ કર્યું છે. એક દાળ અને એક ચેાખા ખાધા પણ તેને કઇ માર્ગ મળ્યા નહિ. હવે તે માનવીએ વચ્ચે વસે છે. તેનું શરીર વાણી અને મન દૃષ્ટ (જાડાં) થયાં છે. તેથી માગ સાથે તેને નિસ્બત નથી. તે આવી રહ્યો છે. સાધાન રહે, બેલા નહિ. જયારે બુદ્ધદેવ ત્યાં પહેાંચ્યા ત્યારે પ’ચવગી ઉભા થયા અને અભિવાદન કર્યું. ભગવાન બુદ્ધે જ્યાં ઉપદેશ આપે જ્યાં, ભવિષ્યવાણી ઉચ્ચારી વગેરે જગ્યાએ સ્તૂપા અનાવવામાં આવ્યા અને તે ફાહિયાનના સમય સુધી હયાત હતા ત્યાં એ સંધારામા પણ બનાવવામાં આવ્યા એમાં ક્રિયાનના સમયમાં શ્રીંણા રહેતા હતા.
પત્તન ગઢાવ વિહારી પશ્ચિમ ઉત્તર ચાલીને તે કૌશાંબી જ,પદમાં પહાચ્યાં. ત્યા ગાક્ષીર વન નામે વિદ્વાર
Jain Education International
૨૫૩
હતા. હીનયાનમાં માનવાવાળા બૌદ્ધ ભિક્ષુએ એમાં તે સમયે વસતા હતા.
ફાહિયાને આસપાસના વિસ્તારામાં અનેક સ્તૂપ બનાવેલા જોયા જેમાં ભગવાન બુધ્ધે દસ્યુ યક્ષને ઉપદેશ આપ્ચા તે જગ્યાએ, તેમણે જ્યાં પ્રવાસ કર્યાં, જ્યાં બેઠા તે જગ્યાએ રૂપે અને સધારામે બનાવવામાં આવ્યા હતાં.
ફાહિયાને દક્ષિણ જનપદની વિગત આપી છે. આ ફાહિયાનને દક્ષિણ ભારતનેા પ્રવાસ કરી આવેલ કાઈ યાત્રી વિગતો વાંચીને કેટલાક ભારતીય નિષ્ણાતો એમ માને છે મળ્યા હશે એની વાતો સાંભળીને તેણે એ વિગતો આપી છે. જે પ્રવાસીએ દક્ષિણ ભારતની વિગતો તેને આપી હશે તેણે અતિશયકતી કરીને આ પરદેશીતે માહિતી આપી હોવાનુ
જણાય છે.
ઔદ્ધધના ગ્રંથેના સંગ્રહ કરી, તેને પેાતાના દેશમાં લઇ જવાની ઈચ્છાથી જ ફાડિયાને ભારતવર્ષના અતિ વિકટ પ્રવાસ કર્યો હતો. તે ી સાથે ભારત આવવા નીકળેલા તેના પાંચ સાથીઓમાંથી એ મધ્યદેશ સુધી આવી શકયા હતા તેટલે આ પ્રવાસ વિકટ હતો. પાટલિપુત્રમાં આવીને ફાહિયાને બૌદ્ધધર્મના ગ્રંથો એકત્રીત કરવા પ્રયત્ન શરૂ કર્યાં. અહીં તેને બરાબર ખ્યાલ આવી ગયા કે આચાર્યાં ગુરુપર’પરાની માક મેખિક શિક્ષણ આપે છે. વિદ્યાર્થીએ ગુરુની સાનિધ્યમાં બેસીને જ્ઞાન મેળવતા. આ જોઇને ફાહિયાનને ભારે
ૐ
થ્યું,
(1) આસધિક નિકાય : આ નિકાયમાં સાત અવતાર ભેદ પડી ગયા હતા. અને દરેક માટે જુદા જુદા નિકાય તૈયાર થયા હતો.
(૨) આ સ્થવિર નિકાય : તેમાં ત્રણ અવતાર નિકાય તૈયાર થયા હતા.
0:0
(૩) આ સંમતિ નિકાય : એના ચાર અવતાર નિકાય તૈયાર કરવામાં આવ્યા હતા.
(૪) આય. સર્વાસ્તિવાદ નિકાય : એના પણ ચાર અવતાર નિકાય તૈયાર કરવામાં આવ્યા હતા. આ ચારેય નિકાચેના કાકાના સંખ્યા વિશે નીચે પ્રમાણે માહિતી મળે છે. ૧. આ સંધિક નિકાય : ૧૦૦૦૦૦ શ્લો ૨. આ
થવિર નિકાય :
૧૦૦૦૦૦
સંમતિ નિકાય :
૩. આ
૪. આ
૨૦૦૦૦૦
સર્વાસ્તિવાદ નિકાય : જાણવા મળતા નથી
* હિયાત વારાણસીની દક્ષિણથી પાટલિપુત્રમાં આવ્યા હતા તે બતાવે છે કે તે કાંશાસ્ત્રી પણ ગયા ન હતા. તેણે નીજા પાસેથી જે માહિતી હશે તે તેણે આપી વાની સંભાવના છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org