________________
ભાત ત્રિસૂત્તિ : એક તુલના
૩૧
“નિર્દેળ તત્ત્વચિ થઈ રે....મન માહના ફૈ લાલ. કરજો જિનપતિ ભક્તિ રે....ભવિ મેહનારે લાલ. દેવચંદ્ર પદ પામશેા રે....મન॰
સુયશ મહાદય યુક્તિ રે...ભવિ॰ ”–શ્રી દેવા જી.
શ્રી યશાવિજયની સ્તવનાવલીમાં પ્રેમલક્ષણા ભક્તિ મુખ્યપણે વણ્વી હાઈ, તે પરમ પ્રેમ રસ પ્રવાહથી છલકાતી છે. તેની શૈલી આમાલવૃદ્ધ સમજી શકે એવી અત્યંત સરલ મીઠાશવાળી ને સુપ્રસન્ન હાઈ, સાવ સાદી છે, છતાં ઉત્તમ કવિત્વમય પ્રાસાદ ને મધુ ગુણુથી સંપન્ન છે, ઉત્તમ ભક્તિરસમાં નિમજ્જન કરાવે એવી છે. જેમકે—
66
કાળલબ્ધિ મુજ મત ગણા, ભાવ લબ્ધિ તુમ હાથે રે; લડથતું પણું ગજ ખચ્ચું, ગાજે ગજવર સાથે રે.
።
લઘુ પણ હું તુમ મન નિવ માવું રે, જગગુરુ તુમને દિલમાં લાવું રે;
કુણુને એ દીજે સામાશી રે?
કહા સુવિધિ જિંદ ! વિમાસી રે ? ”
આ પરમ ભક્ત-ત્રિમૂર્તિની તુલના માટે એક સ્થૂલ દષ્ટાંત ચેાજીએ તે। શ્રી આનંદઘનજીની કૃતિ સાકરના ઘન જેવી છેઃ અર્થાત જેમ જેમ ચગળીએ તેમ તેમ મીઠાશ આવ્યા જ કરે છે, અને તેમાં પરિશ્રમ પડતા નથી, તેના અમૃતપાનથી તન-મનના થાક ઉતરી જાય છે. “ તે માટે ઉભા કર જોડી, જિનવર આગળ કહિયે ૐ; સમય ચરણ સેવા શુદ્ધ દેને, જિમ આનદધન લહિયેરે રે. ”