Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुदर्शिनी टीका अ० १ सू० ५ मृषावादरूपद्वितीयाधर्मद्वारनिरूपणम्
३३
" तिवापणा " ऐसा पद जब माना जावेगा तब इसकी छाया त्रिपातना होगी और इसका अर्थ तब मन वचन और काय, इनका ध्वंस करना ऐसा होगा, दशमा भेद १० । आरंभ समारंभ - आरंभ शब्द से जिनका विनाश किया जावे ऐसे, अर्थात् विनाश किया जाता है जिनका वे हैं आरंभ अर्थात् प्राणी उनका जो समारंभ-परिताप वह है आरंभ समारंभ। प्राणिहिंसा में जीवोंको परिताप होता है यह बात स्पष्ट और अनुभवगम्य है । अथवा - कृष्णादि कर्म का नाम आरंभ है, इस आरंभ से जीवोंके प्राणोंका पीड़न होता है । यह ग्यारहवां भेद ११। इसी तरह जीवको आयुका उपद्रव समुच्छेद, भेद - विनाश, निष्ठापन - समाप्त करना, गालनानिकालना, संवर्तक- समस्तबल, सामर्थ्य आदि का संकोच करना, संक्षेप इनका अभाव करना, यह बारहवां भेद १२ । मृत्यु- मरण तेरहवां भेद है १३ । इन्द्रियसंयम और प्राणसंयम धारण करने से प्राणीयों की रक्षा होती रहती है । असंयमी जीव से यह रक्षा बनती नहीं है, अतः असंयम को प्राणिहिंसाका अंग कहा गया है । इसी अभिप्राय से यहां उसे उसका पर्यायवाची नाम कहा है। सावद्य अनुष्ठान का नाम ही तो असंयम है । यह चौदहवां भेद १४ । कटक मर्दन का अर्थ है-कटक
માની લેવામાં આવે તે તેની છાયા " त्रिपातना " थशे अने त्यारे तेना અ મન, વચન અને કાયના ધ્વસ કરવેા, એ પ્રમાણે થશે. આ દસમે ભેદ્ય છે. આરભસમારંભ-આરંભ શબ્દથી જેમને વિનાશ કરાય એવાં અથવા વિનાશ કરાય છે જેમના તેવા પ્રાણી એવા અથ થાય છે. તેમના જે સમારંભ પરિતાપ તેને આરંભ સમારંભ કહે છે. પ્રાણવધમાં જીવાને પરિતાપ થાય છે, તે વાત સ્પષ્ટ તથા અનુભવગમ્ય છે. અથવા ખેતી આદિ કનું નામ પણ આરંભ છે. તે આરભથી જીવાનાં પ્રાણાને પીડા પહોંચે છે. આ અગિયારમે ભેદ છે. એજ પ્રામણે જીવના આયુના ઉપદ્રવ-સમુચ્છેદ, लेह-विनाश, निष्ठायन-अंत, आसना- निडासवु, संवर्त - समस्त मण सामर्थ्य આદિને સંકાચ કરવેા, સંક્ષેપ-તેમને અભાવ કરવા, તે ખારમા ભેદ છે. મૃત્યુ-મરણ તેરમે ભેદ છે. ઇન્દ્રિયસયમ અને પ્રાણસંયમ ધારણ કરવાથી પ્રાણીઓની રક્ષા થયા કરે છે. અસંયમી જીવથી તે રક્ષા થઈ શકતી નથી, તેથી અસયમને પ્રાણવધનું અંગ કહેલ છે. તે કારણે જ તેને અહી પર્યાયવાચી નામ ગણેલ છે. સાવઘઅનુષ્ઠાનનું નામ જ અસયમ છે. આ ચૌદમા ભેદ છે. કટકમન શબ્દના અર્થ આ પ્રમાણે છે.-કટક-સૈન્ય દ્વારા હિંસાના
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર