Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुदर्शिनी टीका अ० १ सू० ५ मृषावादरूप द्वितीय अधर्मद्वारनिरूपणम् ३१ प्रथम प्राणिहिंसा यह सामान्य अर्थका बोधक होनेसे सामान्य शब्द है और इसका पर्यायवाचीरूप प्राणिहिंसा विशेष अर्थका बोधक होने से विशेष शब्द है । इस तरह से गुण निष्पन्नता इन सब नामों में जानना चाहिये। इसका खुलासा इस प्रकार से है- जमीन से जैसा वृक्ष उखाड़ देते हैं उसी तरहसे शरीर से जीवका निकाल देना यह जीवकी शरीरसे उन्मूलना (उखाडना) है। इस उन्मूलनामें जीवकी पर्यायका विनाश होता है, और जीव को कष्ट होता है अतः यह प्राणिहिंसा है । यह दूसरा भेद२ । जो जीव हिंसक, निर्दयी, हत्यारे होते हैं उनमें जीवों का विश्वास नहीं होता है इसलिये हिंसाको अविश्वास का कारण होने से उसमें अविश्रंभ का oraहार करदिया गया है । यह तीसरा भेद ३ । हिंस्य विहिंसा - अजीर्वो की हिंसा नहीं होती है-हिंसा तो जीवोंकी होती है इसलिये यहाँ पर हिंस्य पद से जिन जीवों की हिंसा होती है वे ग्रहण किये गये हैं । इन र्हिस्य जीवों के प्राणोंका वियोग इस प्राणिहिंसा में होता है इसलिये इसे हिंस्यविहिंसा कहा गया है। यह चौथा भेद ४ ।
प्रश्न- जीव तो अरूपी है जो अरूपी होता है उसकी हिंसा होती नहीं है फिर हिंस्यविहिसाका व्यपदेश माणि हिंसामें क्यों किया ?
સામાન્ય અને એધક હાવાથી સામાન્ય શબ્દ છે અને તેનેા પર્યાયવાચી પ્રાણવધ શબ્દ વિશેષ અર્થના ખેાધક હોવાથી વિશેષ શબ્દ છે. આ રીતે એ બધાં નામેામાં ગુણયુકતતા સમજી લેવી. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે— જમીનમાંથી જેમ વૃક્ષને ઉખાડી નાખવામાં આવે છે એ જ પ્રમાણે શરીરમાંથી જીવને કાઢી નાખવા તે જીવની શરીરથી ઉન્મૂલના કરી કહેવાય છે. તે ઉન્મૂલનામાં જીવની પર્યાયના વિનાશ થાય છે, અને જીવને કષ્ટ થાય છે, તેથી તે પ્રાણવધ ગણાય છે. આ બીજો ભેદ થયા. જે જીવ હિંસક, નિર્દય, હત્યારા હાય છે, તેમનામાં જીવાને વિશ્વાસ હાતા નથી, તે કારણે હિંસાને અવિશ્વાસનું કારણ ગણીને તેમાં અવિશ્રંભના વ્યવહાર કર્યાં છે. આ ત્રીજો ભેદ થયા, હિસ્યવિહિંસા–અછવાની હિંસા થતી નથી. હિંસા તેા જીવેાની જ થાય છે, તેથી અહીં હિસ્ય એટલે જે જીવાની હિંસા થાય છે તે જીવા એ પ્રમાણેના અથ ગ્રહણ કરવામાં આવ્યે છે. તે હિસ્ય જીવેાના પ્રાણાના વિયેાગ તે પ્રાવધમાં થાય છે તેથી તેને હિંસ્યવિહિંસા કહેવામાં આવેલ છે. આ ચેાથેા ભેદ થયા. પ્રશ્ન—જીવ તેા અરૂપી છે-જે અરૂપી હોય છે તેની હિંસા થતી નથી. તે પછી હિસ્યવિહિંસાનું આરે પણ પ્રાણવધમાં કેમ કર્યું છે?
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર