Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
९८
भगवतिसूत्रे रूप से परिणत हुए आहार पुलों की जो जीव अपनी इन्द्रियों के आकार में परिणमाता है उसका नाम इन्द्रियपर्याप्ति है। जीव जिस शक्ति के द्वारा उच्छास के योग्य गृहीत वर्गणादल को उच्छास रूप में परिणमा कर के और उनका अवलम्बन कर के जो उन्हे उच्चास के रूप में छोड़ता है उसका नाम उच्छवास पर्याप्त है। इसका दूसरा नाम आनप्राण पर्याप्ति भी हैं । भाषायोग्य गृहीत पुलों को भाषावर्गणाओं को जीव जिस शक्ति के द्वारा भाषा रूप से परिणमाता है और उन्हे छोडता है उसका नाम भाषा पर्याप्ति है मनो योग्य वर्गणा द्रव्य को जिसके द्वारा ग्रहण करके मनरूप से जीव परिणमाता है वह मनः पर्याप्ति है । यद्यपि ये सब पर्याप्तियां पुद्ग्लद्रव्यों से उत्पन्न हुई एक प्रकार की शक्तियां हैं तो भी आत्मा को उन कार्यों में सहायक होती हुई ये शरीर का निर्वाह करती हैं । शारीरिक विकाश के अनुसार इनका भी विकास होता है । किस २ जीवके कितनी २ पर्याप्तियां होती है इसका कथन इस प्रकारसे है । जैसे- एकेन्द्रिय जीवोके चार पर्याप्तियां होती है विकलेन्द्रियों के ५ पांचऔर संज्ञीजीवो के ६ छह प्राप्तियां होती है । 'तएणं तं
છે, તે પરિણમેલા આહાર પુદૃશ્લેને જીવ જે શકિત દ્વારા ઈન્દ્રિય રૂપે પરિણુમાવે છે તે પર્યાપ્તિ ને શરીર પર્યાપ્તિ કહે છે. ખલરૂપે શકિતને ઈન્દ્રિય પર્યાપ્તિ કહે છે. | શકિત દ્વારા જીવ ઉચ્છવાસને યોગ્ય ગ્રહણ કરાયેલા વાદલને ઉચ્છવાસ રૂપે
પરિણયાવીને અને તેનું અવલંબન કરીને તેમને ઉચ્છવાસને રૂપે છેડે છે, તે પર્યાતિને ઉચ્છવાસપર્યાપ્તિ કહે છે. તેને આનપ્રાણ પર્યાપ્તિ પણ કહે છે. ભાષાગ્ય ગૃહીત પુષ્યલોને–ભાષા વર્ગણાઓને-જીવ જે શકિત દ્વારા ભાષા રૂપે પરિણાવે છે અને તેમને છોડે છે, તે પર્યાપ્તિને ભાષા પર્યાપ્ત કહે છે. મનેયેગ્ય વર્ગણુઓને જેના દ્વારા ગ્રહણ કરીને જીવ તેમને મનરૂપે પરિણુમાવે છે, તે પર્યાપ્તને મન પર્યાપ્તિ કહે છે. જો કે આ બધી પર્યાપ્તિ પુગ્ગલ દ્રવ્યમાંથી ઉત્પન્ન થયેલી એક પ્રકારની શકિતયો છે, તે પણ તેઓ આત્માને ઉપકત કાર્યોમાં સહાયક બનીને શરીરને નિર્વાહ કરે છે. શારીરિક વિકાસ પ્રમાણે તેમને પણ વિકાસ થાય છે. કયાં જ્યાં જીવને કેટલી પર્યાપ્તિ હોય છે તે નીચેનાં વાકમાં બતાવ્યું છે. એકેન્દ્રિય જીવેને ચાર પર્યાપ્તિ હોય છે, વિકલેન્દ્રિને પાંચ અને સંસી જીવેને છ પર્યાપ્તિ હોય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૩