Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श.३.उ.५सु.२ अभियोगिकस्याभियोगकस्य निरूपणम् ७११ इति भावार्थः शब्दार्थस्तु देवाधिष्ठितः शब्दविशेषो मन्त्रः, आयोगः औषधिमीलनम, अथवा मन्त्राणाम् आयोगः साधनं मन्त्रायोगः तं कृत्वा, तथा मनुष्य पशुगृहादिरक्षार्थ भूत्या-भस्मना मृत्तिकयो, मूत्रेण दोरकेण वा यत्कर्म कौतुकादि करणं तत् भूतिकर्म, एतानि च कर्माणि योऽनगारो निजवैषयिकसुखार्थम्, सरसस्वादिष्ठाहारार्थम् , महाय॑वस्त्रादिपाप्त्यर्थञ्च कुर्यात् स आभियोगिकी भावनां करोति आभियोगिक भावनाश्चोत्पाद्य आभियोगिकदेवत्वेन मरणानन्तरमुत्पद्यते, आभियोगिकदेवा हि देवानाम् आज्ञाकारिणः किङ्करमायाः दास पायाश्च भवन्ति, एतत्सर्व भगवतीमूत्रस्य प्रथमशतके द्वितीयोद्देशके त्रयोदशतमसूत्रे वर्णितम् । की औषधि के सेवनको और भूतिकर्मको करता है वह पुरुष अभियोगिकी भावनाको करता है। गाथाके शब्दों का अर्थ इस प्रकारसे है देवाधिष्ठित शब्दविशेष का नाम मंत्र है। औषधियोंका मिलाना इसका नाम आयोग है । अथवा-मंत्रोंका जो साधन करना है वह आयोग है । तथा-मनुष्य, पशु एवं गृह ओदिकी रक्षा के निमित्त भस्म से, मृत्तिका से, अथवा डोरेसे जो कौतुकादि कर्म किया जाता है वह भूतिकर्म है-इन सब कामों को जो अनगार अपने वैषयिक सुख के लिये तथा सरस स्वादिष्ट आहारकी प्राप्तिके लिये एवं वेश कीमती वस्त्रादिकोंकी प्राप्तिके लिये, करता है वह अभियोगिकी भावना को करता है। आभियोगिकी भावनाको उत्पन्न करके मरणके अनन्तर वह आभियोगिक देवके रूपमें उत्पन्न होता है। आभियोगिक जो देव होते हैं वे दूसरे देवोंके आज्ञाकारी होते हैं, किङ्कर-नौकर चाकर जैसे
સમૃદ્ધિની પ્રાપ્તિને માટે મંત્રની સાધના કરે છે, વિશિષ્ટ પ્રકારની ઔષધિનું સેવન ४२ छ, अथवा भूतिम ४२ छ, ते पुरुष मानियेागि भावना (प्रवृत्ति) ४२ छ. દેવાધિષ્ઠિત શબ્દને મંત્ર કહે છે. વિવિધ પ્રકારની ઔષધિ બનાવવી તેનું નામ “આગ” છે. અથવા તે મંત્રની જે સાધના કરવામાં આવે છે તેને પણ “આયોગ કહે છે. મનુષ્ય, પશુ, ગૃહ આદિની રક્ષાને નિમિત્તે ભસ્મથી, માટીથી, દેરા ધાગાથી જે કૌતુકકર્મ કરવામાં આવે છે તેમને ભૂતિકર્મ કહે છે–જે કઈ અણગાર પિતાના વૈષયિક સુખને અર્થે, સરસ સ્વાદિષ્ટ આહારની પ્રાપ્તિને અર્થે કે કીમતિ વસ્ત્રાદિકની પ્રાપ્તિને અર્થે એ કામ કરે છે, તે અણગાર આભિયોગિક ભાવના આભિયોગિક પ્રવૃત્તિ કરે છે. આ પ્રકારની આભિગિક ભાવના કરનાર તે અણગાર મારીને આભિગિક દેવરૂપે ઉત્પન્ન થાય છે. આભિયોગિક દેવે અન્ય દેવેને અધીન હોય છે-કિકર, નેકર
શ્રી ભગવતી સૂત્ર : ૩