Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
७१४
भगवतीसूत्रो उद्दशकार्थगाथयोपसंहरन्नाह
गाहा-गाथा-'इत्थी' स्त्री, 'असी' असिः, 'पडागा' पताका, 'जण्णोवइए' यज्ञोपवीतञ्च, भवति बोद्धयम् 'पल्हथि' पर्यस्तिका, 'पलिअंके' पर्यङ्कः, 'अभिओग' अभियोगः 'विकुचणा' विकुर्वणा मायी' इति । गाथार्थस्तु सरल तया स्पष्ट एव ॥ मू० २ ॥
इतिश्री-जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्य श्री घासीलालबतिविरचितायां श्री भगवतीसूत्रस्य प्रमेयचन्द्रिकाख्यायां व्याख्यायां
तृतीयशतकस्य पञ्चमोद्देशकः समाप्तः ॥ ३-५॥
विषय सर्वथा सत्य ही है। इस प्रकार कहकर प्रभु के प्रति अपनी अतिशय भक्ति और श्रद्धा प्रदर्शित करते है। उद्देशकके अर्थ को गाथा द्वारा उपसंहार करते हुए सूत्रकार कहते हैं कि इस उद्देशक में-स्त्री. असि-तलवार, पताका, यज्ञोपवीत (जनोई) पर्यस्तिका, पर्यङ्क, अभियोग, विकुर्वणा इन विषयोंका वर्णन हुआ है और यह सब मायी अनगार करता है। इस प्रकार गाथाका अर्थ सरल होनेसे स्पष्ट ही है । सू० २ ॥ जैनाचार्य श्री घासीलालजी महाराजकृत 'भगवतीसूत्र' प्रमेयचन्द्रिका व्याख्याके तीसरे शतकके पांचवा
उद्देशा समाप्त ॥३-५॥
કર્યું તે સર્વથા સત્ય છે. આપની વાત યથાર્થ છે. આ પ્રમાણે ભગવાનનાં વચનામાં શ્રદ્ધા પ્રકટ કરીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુ પ્રત્યે અતિશય ભક્તિભાવ, આદર અને શ્રદ્ધા પ્રકટ કરે છે.
હવે આ ઉદ્દેશકમાં આવતા વિષયને સૂત્રકાર એક ગાથા દ્વારા પ્રકટ કરીને આ ઉદ્દેશકને ઉપસંહાર કરે છે–ગાથાને અર્થ આ પ્રમાણે છે.
2 शमा स्त्री, अति (तसार), पता, ना, अपमासन, पर्यासन અભિગ અને વિકુવણાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એ બધું માથી અણગાર કરે છે. ગાથાનો અર્થ સરળ અને સ્પષ્ટ હોવાથી તેનું અધિક વિવેચન કર્યું નથી. સૂરા જૈનાચાર્ય શ્રી વઘાસીલાલજી મહારાજકૃત “ભગવતી સૂત્રની પ્રિયદર્શિની
વ્યાખ્યાના ત્રીજા શતકનો પાંચમો ઉદ્દેશ સમાપ્ત. આર-પા.
શ્રી ભગવતી સૂત્ર : ૩