Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 928
________________ - भगवतीसूत्रे रागं प्राप्य, तद्रूपतया, तद्वर्णतया, तद्गन्धतया, तद्रसतया, तत्स्पर्शत्या, भूयो भूयः परिणमति, तत्तेनार्थेन गौतम ! एवम् उच्यते कृष्णलेश्या. इत्यादि । एतेनैव अभिलापेन क्रमशो नीललेश्या कापोतीम् , कापोती तैजसीम् , तैजसी पद्माम् , पद्मा शुक्लां प्राप्य तद्वत्वादिना परिणमति इति बोध्यम् । ततो लेश्यावर्णविषये गौतमः पृच्छति- 'कण्णलेस्साणं भंते ! केरिसिभा वण्णेणं पण्णत्ता! इत्यादि । कृष्णलेश्या खलु भगवन् ! कीदृशी अथवा- जैसे शुद्धवस्त्र राग-रंगसे रंगो जाने पर रंग के रूपवाला, रंग के वर्णवाला, रंगकी गंधवाला, रंगके रसवाला, रंगके स्पर्शवाला हो जाता है, अर्थात् पदार्थ जैसा संयोग प्राप्त करता है-वह उस के रूप रस आदि गुणवाला बन जाता है इसी प्रकार हे गौतम ! कृष्णलेश्या नीललेश्याके परिणामको प्राप्त होकर उसके रूप-रस-गंध आदि गुणवाली बन जाती है। इस कारण मैंने ऐसा कहा है। इसी अभिप्राय से यह भी समझ लेना चाहिए कि नीललेश्या कापोतीलेश्या को प्राप्त होकर, कापोतीलेश्या तैजसीलेश्या को प्राप्त होकर, तेजसीलेश्या पद्मालेश्य को प्राप्त होकर, पद्मलेश्या शुक्ललेश्या को प्राप्त होकर उस लेश्या के रूप रस आदि रूप से परिणम जाती है । ___अब गौतमस्वामी प्रभु से लेश्याओं का वर्ण कैसा है-इस बात को पूछते हैं-भदन्त ! 'कण्हलेस्साणं केरिसिया वण्णेणं पण्णत्ता' इत्यादि-कृष्णलेश्या का वर्ण कैसा कहा गया है ? हे गौतम ! છે, વળી જેવી રીતે શુદ્ધ વસ્ત્ર (શુભ વભ્ર) ને રંગવામાં આવે તે તે વસ્ત્ર તે રંગના રૂ૫, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આદિ ગુણોથી યુકત બને છે, એવી જ રીતે કૃષ્ણા નીલલેશ્યા રૂપે પરિણમીને તેનાં રૂપ, રસ, ગંધ આદિ ગુણવાળી બની જાય છે– તે કારણે મેં એવું કહ્યું છે. એજ પ્રમાણે “નીલલેશ્યા કાપિત લેશ્યરૂપે પરિણમીને તેનાં રૂપ, વર્ણ, રસ આદિ ગુણોવાળી બની જાય છે, કાતિલેશ્યા તેજલેશ્યરૂપે પરિણમીને તેને રૂપાદિ ગુવાળી બની જાય છે, તેજલેશ્યા પદ્મલેશ્યારૂપે પરિણમીને પડ્યૂલેશ્યાના રૂપાદિ ગુણવાળી બની જાય છે, અને પલેસ્યા શુકલેશ્યરૂપે પરિણમીને શુકલશ્યાના રૂપ, વર્ણ, રસ આદિ ગુણાવાળી બની જાય છે, એમ સમજવું. હવે ગૌતમ સ્વામી લેશ્યાનાં વણે જાણવાને માટે મહાવીર પ્રભુને પૂછે છે કેमहत! 'कण्हलेससाणं केरिसिया वण्णणं पण्णता? त्याह' वेश्याना વણું કે કહ્યું છે? ઉત્તર- “હે ગૌતમ ! કૃષ્ણલેશ્યાને વર્ણ શ્યામવર્ણના મેઘ આદિના શ્રી ભગવતી સૂત્ર : ૩

Loading...

Page Navigation
1 ... 926 927 928 929 930 931 932 933