Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयचन्द्रिका टी. श. ३ उ.२ सू. ११ शक्रचमरयोर्गतिस्वरूपनिरूपणम् ४८९ वह विशेषाधिक प्रदेशों तक जाता है। यही वज्र संबंधी उर्ध्व अधः और तिर्यग् गति के विषय की बात उपरोक्त कोष्ठक में स्पष्ट की गई हैं । इस कोष्टक से हम यह समझ सकते हैं कि वज्र एक समय में नीचे थोडे क्षेत्र तक जाता है- सो इसका कारण यह है कि नीचे जाने में उसकी गति मंद होती है- अर्थात् नीचे जाने में वह मंद गति वाला होता है- वज्र का अधोगमन का क्षेत्र कल्पना के अनुसार निभागन्यून एकयोजन प्रमाणका मान लीजिये। तिर्यक क्षेत्र विशेषाधिक दो भाग वाला मान लेना चाहिये-क्योंकि वह वहींतक एक समय में जा सकता है- इसका कारण भी यह है कि तिरछे जाने में वह शीघ्रतर गतिवाला होता है ये विशेषाधिक दो भाग योजन के हैं। विशेषाधिक दो भाग अर्थात् योजन के विशेषाधिक दो त्रिभाग-विभागसहित तीन कोशतक वज्र तिर्यक एक समय में जाता है ऐसा इसका तात्पर्यार्थ होता है। तथा वह वज्र ऊँचे भी विशेषाधिक दो भाग जाता है- इसका तात्पर्य यह है कि विशेषाधिक दो भाग अर्थात जो दो विशेषाधिक भाग तिरछे क्षेत्र में कहे गये है उन दो भागों को ही यहां कुछ विशेषाधिक समझना चाहिये । वज्र ऊँचे एक योजन जाता है इसका कारण यह है किवज्र ऊचे जाने में शीघ्रतम गतिवाला होता है। यहां पर ऐसी
ષાધિક પ્રદેશો સુધી જાય છે, અને ઊંચે પણ તે વિશેષાધિક પ્રદેશે સુધી જાય છે. વજન ઉર્ધ્વ, અધે અને તિર્યગ્નમનની એજ વાત ઉપરના સ્પષ્ટ કરવામાં આવેલી છે. એ ઉપરથી એ વાત આપણું ધ્યાનમાં આવે છે કે એક સમયમાં વજ સૌથી ઓછા ક્ષેત્ર સુધી નીચે જાય છે. તેનું કારણ કે નીચે જવાની તેની ગતિ સૌથી મંદ છે. કોઠામાં જે ક્ષેત્ર પ્રમાણની કલ્પના કરવામાં આવેલી છે, તે કલ્પના પ્રમાણે વજનું અાગમન ક્ષેત્ર એક સમયમાં ત્રિભાગ ન્યૂન એક જન પ્રમાણ માની લેવામાં આવે છે તેનું તિર્યગમન ક્ષેત્ર વિશેષાધિક બે ભાગવાળું માનવું જોઈએ, કારણ કે તિર્યગ્નમન કરવાની તેની ગતિ વધારે શીધ્ર હોય છે. આ જે બે વિશેષાધિક ભાગ કા છે તે એજનના ભાગો સમજવા. વિશેષાધિક બે ભાગ એટલે એજનના વિશેષાધિક બે ત્રિભાગ કહેવાનું તાત્પર્ય એ છે કે ત્રિભાગ સહિત ત્રણ કે પર્યત જ એક સમયમાં જાય છે, તથા તે વજ ઉંચે પણ વિશેષાધિક બે ભાગ સુધી જાય છે. એટલે કે જે બે વિશેષાધિક ભાગે તિર્યક્ષેત્રમાં કહ્યા છે, એ બે ભાગેને જ અહીં વિશેષાધિક જેવા સમજવા જોઈએ. વજ ઊંચે એક જન ક્ષેત્ર સુધી એક સમયમાં જાય છે કારણ કે તેની ઉર્ધ્વ
श्री. भगवती सूत्र : 3