Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६२०
भगवतीसूत्रे गिल्लि-थिल्लि-सीअ--संदमाणियख्वं वा' युग्य-गिल्ली-थिल्लि-शिबिका-स्यन्दमानिकारूपं वा, तत्र युग्य-सिंहलद्वीप (सीलोन-कोलम्बो) मध्यवर्तिगोल्लमण्डलप्रसिद्धं द्विहस्तममाणं वेदिकोपशोभितं वाहनविशेषरूपं (रिक्शा गाड़ी) इतिभाषा प्रसिद्धम् , गिल्लिः गजपृष्ठोपरिस्थापितचतुरस्रकोणवाहनविशेषः (अंबाडी) इति
कायिक जीवोमें ही मानी गई है-इससे वे कृत्रिम वैक्रिय शरीरके अधिकारी कहे गये हैं-इसी बातको चित्तमें धारण करके गौतम ने प्रभु से ऐसा प्रश्न किया है-कि-वायुकायिक जीव अपनी विक्रिया से एक विशाल स्त्रीका रूप बना सकता है क्या ? विशाल मनुष्यका रूप बना सकता है क्या ? विशाल हागीका एवं यान-शकट-गाडीका रूप बना सकता है क्या ? युग्य का रूप बना सकता है क्या ? गिल्लि, थिल्लि, शिविका एवं स्यन्दमानिका का रूप बना सकता है क्या ? देव वैक्रिय शरीर वाले होते हैं अतः वे इस२ प्रकारके रूप बना लेते हैं-तो क्या वायुकायिक जीव भी इन पूर्वोक्त रूपोको बना सकता है क्या ? सिंहलद्वीप-सीलोन-कोलम्बो-में जो गोल्लमण्डल में प्रसिद्ध यानविशेष होता है कि जिसका प्रमाण दो हाथ का होता है-और जहां पर मनुष्य बैठते हैं वह स्थान उसका वेदिकाके आकार जैसा होता है जिसे वर्तमानमें रिक्शा कहते हैं वह युग्य शब्द से यहां
છે–તેથી તેમને કૃત્રિમ વૈક્રિય શરીરના અધિકારી બતાવ્યા છે. એ જ વાતને હૃદયમાં બરાબર ધારણ કરીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને નીચેના પ્રશ્ન પૂછે છે–શું વાયુકાયિક જીવ તેની વિક્રિયાથી એક વિશાળ સ્ત્રીનું રૂપ બનાવી શકે છે? શું તે વિશાળ મનુષ્યનું રૂચ બનાવી શકે છે? શું તે વિશાળ હાથીનું રૂ૫ બનાવી શકે છે? શું તે યાન (બાડા)નું રૂ૫ બનાવી શકે છે? શું તે યુગ્ય, ગિહિલ, થિલ, શિબિકા અને સ્વન્દમાનિકાનું રૂપ બનાવી શકે છે? દે વૈક્રિય શરીરવાળા હોય છે. તેથી તેઓ (દેવ) તે પ્રકારનાં બનાવી લે છે તે શું વાયુકાયિક જીવે પણ ઉપરનાં રૂપો બનાવી શકે છે?
હવે ટીકાકાર “યુગ્ય વગેરે પદને અર્થ સમજાવે છે–સિલોનના કોલંબે શહેરમાં એક પ્રકારનું ખાસ વાહન વપરાય છે. તે બે હાથ પ્રમાણ હોય છે. તેમાં મનુષ્ય જે જગ્યાએ બેસે છે તે જગ્યા વેદિકાના આકારની હોય છે. તેને “યુ”
श्री भगवती सूत्र : 3