Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६६७ ॥ तृतीयशतकस्य पञ्चमोदेशकः प्रारभ्यते ॥
पञ्चमोद्देशकस्य संक्षिप्तविषयविवरणम् ॥ अनगारो भावितात्मा बाह्यपुद्गलान् अपर्यादाय स्त्रीप्रभृतिरूपाणि विकुर्वित शक्नोति नवेति गौतमस्य प्रश्नः, भगवतो निषेधात्मकमुत्तरम् ततः बाह्यपुदगलान पर्यादायैव स्त्र्यादिरूपाणि विकुर्वितुं समर्थः, इति समाधानम्, तादृशैः रूपैः जम्बूद्वीपं पूरयितुं तस्य सामर्थ्यप्रतिपादनञ्च, विकुणास्वरूपप्रतिपादनाय युवतियुवकयोदृष्टान्तीकरणम्, ततः असिचर्मपात्र (ढाल-तलवार) धारिवैक्रियपुरुषाकारस्य स्वरूपप्रतिपादनम्, एकतः पताकाकारवैक्रियस्वरूप
तृतीयशतकका पंचम उद्देशक प्रारंभइसका संक्षिप्त विषयविवरण इस प्रकार से है-भावितात्मा अनगार बाह्य पुद्गलों को ग्रहण नहीं करके क्या स्त्री आदिकोंके रूपों की विकुर्वणा कर सकता है ? या नहीं ? ऐसा गौतमका प्रश्न, नहीं कर सकता ऐसा प्रभुका उत्तर, हां बाह्य पुद्गलोंको ग्रहण करके ही वह स्त्री आदिकों के रूपकी विकुर्वणा कर सकता है. ऐसा प्रभु का कथन और वह ऐसे रूपों से जम्बूद्वीपको भर सकता हैं ऐसी उस की शक्तिका प्रतिपादन । विकुर्वणा के स्वरूपको प्रतिपादन करने के लिये युवति और युवक का दृष्टान्त ! तलवार और ढालको धारण करनेवाले पुरुषकी तरह वैक्रिय पुरुषके स्वरूपका प्रतिपादन, एकतः पताका धारण करके चलनेवाले पुरुषके आकारकी तरह वैक्रिय स्व
ત્રીજા શતકના પાંચમાં ઉદ્દેશકને પ્રારંભ પાંચમા ઉદ્દેશકનું સંક્ષિપ્ત વિષય વિવરણ નીચે પ્રમાણે છે
ગૌતમનો પ્રશ્ન – “ભાવિતાત્મા અણુગાર બાહ્યપુદ્ગલેને ગ્રહણ કર્યા વિના સ્ત્રી આદિના રૂપની વિક્ર્વણ કરી શકે છે કે નહીં ?
પ્રભુનો ઉત્તર – ના, બાઘપુદગલોને ગ્રહણ કર્યા વગર સ્ત્રી આદિના રૂપની વિદુર્વણ કરી શકતો નથી પણ બાઘપુદગલોને ગ્રહણ કરીને જ તે સ્ત્રી આદિનાં રૂપની વિક્ર્વણુ કરી શકે છે, અને તે એવાં રૂપથી જંબુદ્વીપને ભરી શકે છે, એવી તેની શકિતનું પ્રતિપાદન. વિકુવણાના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે યુવતિ તથા યુવકનું દષ્ટાંત. તલવાર અને ઢાળને ધારણ કરનારા પુરુષની જેમ વૈક્રિયપુરૂષનું પ્રતિપાદન. એકતઃ પતાકાને ધારણ કરીને ચાલનાર પુરુષના આકારની જેમ વૈક્રિય સ્વરૂપ ધારણ
श्री. भगवती सत्र: