Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६४४
भगवती सूत्रे
न्द्रियेषु च आधास्तिस्रोलेश्या भवन्ति, एतासां वर्णाश्व क्रमशः कृष्ण-नीलकपोत-रक्त- हरिद्राद्रववत्पीत - शुक्ला भवन्ति, रसाश्चानन्तगुणाः कटुतिक्तआम्ल-माधुर्य-मधुर-स्वादुरूपाः सन्ति । गन्धाश्वाचासु तिसृषु दुर्गन्धाः, चरमासु च तिसृषु सुगन्धाः । स्पर्शाच प्रथमासु तिसृषु कर्कशाः, अन्तिमासु च तिसृषु कोमलाः, वृत्तयश्च तासां क्रमशः, क्रूरतमा, क्रूरतरा, करा, शुभा, शुभतरा, शुभतमाच, स्थानानि तासामसंख्यानि, स्थितिकालश्च तासां सर्वासां जघन्येन अर्धमुहूर्तम् उत्कृष्टतस्तु कृष्णायाः त्रयस्त्रिशत्सागरोपमः एकमुहूर्तश्च,
"
जीव इनमें आदिकी कृष्ण, नील और कापात ये तीन लेश्याएँ होती है । इनका वर्ण - लेश्याओंका वर्ण-क्रमशः काला, नीला, कबूतर के रंग जैसा कापात, लाल और हल्दीके जैसा पीला होता है । और शुक्लेश्याका रंग सफेद होता है । रस इनका अनन्तगुणा कटु, अनन्तगुणा तिक्त, अनंतगुणा आम्ल, अनंतगुणा मीठा, अनंतगुणा मधुर, और अनंतगुणा स्वादु होता है । गंध इनको आदिकी तीन
श्याओं की दुर्गंध रूप और अन्तिम तीनकी सुगंधरूप होते है । प्रथमकी तीन लेश्याओंका स्पर्श कर्कश, और अन्तिम तीन लेश्याओं का कोमल होता है । प्रथमकी तीन लेश्याओंकी वृत्ति क्रमशः क्रूरतम, क्रूरतर और क्रूर होती है, और अन्तकी तीनकी शुभ, शुभतर और शुभतम होती है । इन सब लेश्याओंके स्थान असंख्यात हैं । इनकी स्थितिका काल सबका जघन्य से अन्तर्मुहूर्त है, और
તેજસ્કાય, વાયુકાય અને વિકલેન્દ્રિય જીવામાં પહેલી ત્રણ વેશ્યાએ કૃષ્ણ, નીલ અને કાપોત લેસ્યા હાય છે.લેશ્યાએ વધુ નીચે પ્રમાણે છેકૃષ્ણ લેશ્યાના રંગ શ્યામ, નીલ લેશ્યાના રંગ નીલ, કાપોત લેશ્યાના રંગ કબૂતરના જેવા, તેને વૈશ્યાના રંગ લાલ પદ્મવેશ્યાના રંગ પીળા અને શુકલલેશ્યાના રંગ સફેદ ડાય છે. તેમના રસ અનુક્રમે અન ંતગણું! કડવા, અનંતગણું। તુર, અન તગણે ખારે, અન તગા મીઠા, અન તગણા મધુર અને અનંતગણા સ્વાદિષ્ટ હાય છે. તેમની ગંધ કેવી હાય છે? પહેલી ત્રણ લેશ્યા દુગ ધરૂપ હાય છે અને છેલ્લી ત્રણ સુગંધરૂપ હાય છે પહેલી ત્રણ વેશ્યાઓના સ્પર્શ કર્કશ હોય છે અને છેલ્લી ત્રણના સ્પર્શ કેામળ હાય છે. પહેલી ત્રણ લેસ્યાઓની વૃત્તિ અનુક્રમે, ક્રૂરતમ રતર અને ક્રૂર હેાય છે. છેલ્લી ત્રણ લેશ્યાઓની વૃત્તિ અનુક્રમે શુભ, શુભતર અને શુભતમ હાય છે. તે બધી વેશ્યાઓનાં અસંખ્યાત સ્થાન છે. તે ખધી લેશ્યાઓના જધન્ય ( ઓછામાં એ) કાળ અન્તસુહૂ તના છે.
શ્રી ભગવતી સૂત્ર : ૩