Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श.३ उ.३ सू. २ क्रियावेदनस्वरूपनिरूपणम् ५३९ भवो नतु कर्मणः पूर्व वेदना कथमपि भवितुमर्हति कर्मपूर्वकस्यैव वेदनात्मकानुभवस्य सम्भवात् विषयतासम्बन्धेन वेदनाम्प्रति तादात्म्येन विषयस्य कारणतया कारणं विना कार्यस्यासंम्भवेन कर्म विना वेदनायाः असम्भवात् प्रथमं कर्म एच, पश्चाद् वेदना नतु तद्विपरीतम् इति मण्डितपुत्रम्प्रति भगवत उत्तराशयः। प्रकारकी क्रिया है यह बात भी ठीक है-इससे इनमें पौर्वापर्य का अभाव थोडे ही आ सकता हैं, क्यों कि ऐसा सिद्धांत तो हैं नहीं कि वेदना क्रियाके बाद नीयम से कर्म-कर्मबंध रूप क्रिया होवे ही समताभाव से कर्मका अनुभवन करनेवाला आत्मा नवीन कर्मबंधरूप क्रियाका कर्त्ता नहीं माना गया है। अतः यही सिद्धांत निश्चित हैं कि पहिले कर्म रूप क्रिया होती है और बादमें तदनुभवरूप वेदना होती है। इस तरह इनमें पौर्वापर्यभाव बन जाने में कोई बाधा नहीं हैं । कर्मबंधमें कर्म के निर्माण होने में आत्माकी शुभाशुभ प्रवृत्तिरूप क्रिया कारण होती है इस लिये कर्म क्रिया जन्य माना गया है। यहां क्रिया से कर्म जो ग्रहण किया गया है-उसका कारण कार्य-कर्म में कारणरूप क्रिया का उपचार किया जाना है। इस उपचार से-अभेद विवक्षासे-क्रियाजन्य शुभाशुभ कर्म को भी क्रिया शब्दसे व्यवहृत कर दिया गया है। अथवा जो किया जाय वह कर्म इस व्युत्पत्तिके अनुसार क्रियापद वाच्य शुभाशुभ कर्म ही लिया जाता हैं। इसके बाद
છે. અને વેદના પણ એક પ્રકારની ક્રિયા છે, એ વાત પણ ખરી છે. પણ તે કારણે તેમનામાં પૌવપર્યતાને અભાવ જ હોવું જોઈએ એવું માની શકાય નહીં. કારણ કે એવો કોઈ સિદ્ધાંત નથી કે વેદના ક્રિયાની પછી કર્મ કર્મબંધરૂપ ક્રિયા થાય જ. સમતાભાવથી કર્મોનું પેદન કરનાર આત્મા નવીન કર્મબંધરૂપ ક્રિયાને કર્તા મનાતે નથી. તેથી એજ સિદ્ધાંત માનવા ગ્ય છે કે પહેલાં કર્મરૂપ ક્રિયા થાય છે અને ત્યાર બાદ તેના અનુભવરૂપ વેદના થાય છે. આ રીતે તેમનામાં પૌર્વાપર્ય ભાવ ઘટાડવામાં કેંઈ વાંધે નડતો નથી. કર્મબંધનમાં-કર્મનું નિર્માણ થવામાં આત્માની શુભાશુભ પ્રવૃત્તિ રૂપ કિયા કારણરૂપ હોય છે. તેથી કર્મને ક્રિયા જન્ય માનવામાં આવેલ છે. અહીં કિયા પદ દ્વારા જે “કમ” અર્થ ગ્રહણ કરવામાં આવ્યું છે તેનું કારણ કાર્ય–કર્મમાં કારણરૂપ ક્રિયાને ઉપચાર કરાયો છે, એમ સમજવું. આ રીતે તે બન્નેમાં અભેદની અપેક્ષાએ ક્રિયાજન્ય શુભાશુભ કર્મને પણ ક્રિયા શબ્દથી ઓળખવામાં આવેલ છે. અથવા કર્મની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે-જે કરાય તે કર્મ આ વ્યુત્પત્તિ પ્રમાણે ક્રિયાપદના
श्री. भगवती सूत्र: 3