Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ममेयचन्द्रिका टीका श.३. उ.३ सू०३ जीवानां एजनादिक्रियानिरूपणम् ५५५ वानाह - नो इयणढे समह ' नायमर्थः समर्थः नैवं भवितुमर्हति, ‘से केणटेणं एवं वुच्चइ' तत् केनार्थेन केन हेतुना एवम् उच्यते- 'जावं च णं से है कि नहीं ? इसका उत्तर देते हुए प्रभु मंडितपुत्र से कहते हैं कि 'णो इणढे सम?' हे मंडितपुत्र ! ऐसा मत समझना कि संयोगी जीव एजनादिक क्रियाविशिष्ट बना रहे और उसकी अन्त में मुक्ति हो जावे । क्यों कि ये एजनादिक क्रियाएँ उसकी मुक्ति प्राप्ति में उसे बाधक कारण हैं । इनका आचरण करनेवाला जीव आरंभ आदि में प्रवृत्तिशील रहता है। अतः अन्त में भी वह इन क्रियाओं से रहित नहीं बन सकता । यहां पर ऐसी आशंका नहीं करनी चाहिये कि 'ये एजनादिक क्रियाएँ जिस भव में यह जीव वर्तमान था उस भव से संबंधित थीं और जब वह भव उसका छूट गया. तो ये एजनादिक क्रियाएँ भी अन्तमें उससे छूट गई अतः उन एजनादिक क्रियाओं से छूटा हुआ वह व्यक्ति अन्त में मुक्ति को प्राप्त क्यों नहीं करेगा 'अवश्य करलेगा' क्यों कि इन क्रियाओं का संबंध विवक्षित भव से नहीं है, किन्तु मनवचन कायरूप योग से है। जब तक कोई भी योग जीव के साथ रहेगा तबतक उसकी सकलकर्मक्षयरूप मुक्ति नहीं हो सकती है। इसी बात को प्रभु से
ક્ષયરૂપ મેક્ષ પ્રાપ્ત કરી શકે છે ખરે? એટલે કે ઐજનાદિ કિયાથી યુક્ત જીવ અને મુક્તિ પ્રાપ્ત કરે છે કે નહીં? મહાવીર પ્રભુ તેમના આ પ્રશ્નનને આ પ્રમાણે જવાબ मापे छ-'णो इण समटे । भतिY मे मन नथी. सयो ७१ - નાદિક ક્રિયાઓ કર્યા જ કરે અને અને તેને મુકિત મળી જાય, એવું બની શકતું નથી. કારણ કે તે અજનાદિક ક્રિયાઓ જ મોક્ષ પ્રાપ્તિમાં નડતર રૂપ બને છે. તે ક્રિયાઓ કરતે જીવ આરંભ આદિમાં પ્રવૃત્ત રહ્યા કરે છે. તેથી અન્ત (મરણકાળે) તે એ ક્ષિાઓથી રહિત બની શકતું નથી. અહીં એવી શંકા ન કરવી જોઈએ કે “એ અજનાદિક ક્રિયાઓ, જે ભવમાં તે જીવ રહેલો હતે એજ ભવ સાથે સંબંધિત હતી, અને જ્યારે તેને તે ભવ પુરે થઈ ગયે ત્યારે તે અજનાદિક યાઓ પણ છૂટી ગઈ. તેથી તે ક્રિયાઓથી રહિત બનેલે જીવ અને (મરણકાળે) મુકિત કેમ પ્રાપ્ત ન કરે?” તે તે શંકાનું નીચે પ્રમાણે સમાધાન કરી શકાય–તે ક્રિયાઓને સંબંધ ચાલુ ભવ સાથે નથી પણ મન, વચન અને કાયરૂપ વેગે સાથે છે. જ્યાં સુધી કઈ પણ વેગ જીવની સાથે રહેશે ત્યાં સુધી સમસ્ત કર્મના ક્ષયરૂપમુકિતની પ્રાપ્તિ તે કરી શકશે
શ્રી ભગવતી સૂત્ર : ૩