Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५८०
भगवतीसूत्रे 'पढमसमयबद्धपुट्ठा' प्रथमसमयबद्धस्पृष्टा प्रथमसमये बद्धस्पृष्टा सती 'बितियसमयवेइआ' द्वितीयसमयवेदिता द्वितीयसमये वेदिता अनुभूता क्रिया जन्य कर्मोंका बंधक तो होता ही है-इसमें कोई आश्चर्य की बात नहीं है परन्तु सूक्ष्मक्रिया भी जबतक जीव करता रहता है । तबतक भी वह कर्म के बंधसे रहित नहीं होता है । ग्यारहवे गुणस्थानसे लेकर तेरहवें गुणस्थानमें वर्तमान वीतराग आत्मा की केवल एक ईोपथिक क्रिया ही होती है इस लिये वह वहां अबंधक नहीं माना गया है किन्तु उसके भी समय प्रमाणमात्र सातावेदनीय कर्म का बंध तो होता ही हैं अतःक्रियासे कर्मबंध होता है. यह बात सूत्रकारने प्रमाणित की हैं । अथवा-पूर्वोक्त विशेषणवाले अनगार की 'जाव-चक्खुपम्हनिवायमवि' चक्षुके विशेष उन्मेष करने में जितना समय लगता हैं. उतने समय तक में जो विमात्रावाली विविध मात्रा वाली अर्थात् अन्तर्मुहूर्त से लेकर देशोनपूर्वकोटितक जो क्रियारूप सूक्ष्म ई-पथिक क्रिया होती है उससे भी उनके सातावेदनीय कर्मका बंध होता है. ऐसा भी अर्थ हो सकता हैं। 'पढमसमयबद्धपुट्ठा' सोतावेदनीय कर्मको बांधने योग्य जो ई-पथिक क्रिया होती है वह प्रथम બાંધતે જ હોય છે, એમાં કેઈ આશ્ચર્યની વાત નથી. પણ જ્યાં સુધી જીવ સક્ષમ ક્રિયા પણ કરતા રહે છે ત્યાં સુધી તે કર્મના બંધથી રહિત હેતો નથી. તે કમને બંધ અવશ્ય કરે છે. અગિયારમાં ગુણસ્થાનથી લઈને તેમાં ગુણસ્થાન સુધી વર્તમાન એવા વીતરાગને આત્મા ફકત ઈપથિકી ક્રિયા જ કરતે હોય છે. તેથી વિતરાગના આત્માને પણ અબંધક (કર્મ નહી. બાંધનાર) કહ્યો નથી. તે પણ સમયપ્રમાણ માત્ર સાતા વેદનીય કમને બંધ બાંધે છે. આ રીતે “ક્રિયાથી કર્મબંધ બંધાય છે, એ સિદ્ધાંતનું સૂત્રકારે પ્રતિપાદન કર્યું છે. અથવા પૂર્વોકત વિશેષણવાળે અણગાર 'जाव चक्खुपम्हनिवायमवि' मांजना ५१२॥ भारपामा २स समय सामेछ એટલા સમય પર્યન્ત પણ જે વિવિધ માત્રાવાળી એટલે કે અન્તર્મુહર્તથી દેશન પૂર્વકટિ પર્યન્તના સમયમાં પૂરી થનારી જે સૂક્ષમ ઇયપથિક ક્રિયા હોય છે, તેના દ્વારા પણ તે સાતવેદનીય કર્મને બંધ કરે છે, એ અર્થ પણ થઈ શકે છે. એટલે કે આંખના પલકારા મારવામાં જેટલે સૂક્ષ્મ કાળ લાગે છે, એટલા કાળ પર્યન્ત પણ જે ઈર્યાપથિક ક્રિયા કરવામાં આવે, તે તે ક્રિયા કરનાર અણગાર સાતવેદનીય उभान ४२ छ. 'पढमसमयबद्धपट्राध्यापथि जिया प्रथम समयमा साताવેદનીય કર્મને ઉત્પન્ન કરે છે, તેથી તેને બદ્ધ’ કહેલ છે, તથા તે જીવ પ્રદેશની સાથે
श्री. भगवती सूत्र : 3