Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श.३ उ.३ म. ४ एजनादिक्रियानिरूपणम् ५७९ चक्षुरुन्मेषनिमेषादि स्पन्दनरूपा 'वेमाया' विमात्रा विविधमात्रा अन्तमुहर्तादेदेशोनपूर्वकोटीपर्यन्तस्य क्रियात्मिकाया 'मुहुमा' मूक्ष्मासूक्ष्मबन्धादि काला 'ईरिआवहिआ' ईपिथिकी 'किरिया' 'क्रिया ईर्यापथो-गमनमार्गः तत्र भवा ऐयापथिकी केवलयोगप्रत्यया क्रिया सातावेदनीरूपा इत्यर्थः कजइ' क्रियते भाव्यते-अर्थात उपशान्तमोहक्षीणमोह-सयोगि केवलिरूपगुणस्थानकोपरिवर्तमानो वीतरागोऽपि सक्रियत्वात् सातावेदनीयकर्म बध्नाति सा उसकी जो नेत्र परिस्पन्दात्मक क्रिया है वह भी बडी सावधानी पूर्वक ही होती है फिर भी वह कर्मबंध से रहित नहीं होता है। 'वेमाया सुहमा ईरिया वहिया किरिया कजई' इसका भाव ऐसा है कि अन्तर्मुहूर्त से लेकर देशोन पूर्वकोटिपर्यन्त रहनेवाली आत्मा की जो सूक्ष्म-सूक्ष्मबंध आदि काल वाली क्रिया-ईर्यापथिकीक्रियागमन करते समय हूई क्रिया-जो कि केवल काययोग निमित्तक ही होती है ऐसी वह सातावेदनीय कर्मका बंध होने रूप क्रिया, जबतक जीव के होती रहती है। तबतक वह सकामकर्म क्षयरूप मुक्तिको प्राप्त नहीं करता है । उपशान्तमोह, क्षीणमोह एवं सयोगकेवली इनतीन गुणस्थानों में वर्तमान जीव वीतराग कहा गया हैं-फिर भी वह ईर्यापथिक क्रियासे सक्रिय होने के कारण सातावेदनीयरूप कर्मका बंधन माना है । अतः इस कथन से वह बात सूत्रकारने प्रमाणित की है कि जीव जब तक स्थूल क्रियाओं को करता रहता है तबतक वह કરે છે. બીજી ક્રિયાઓમાં સાવધાનીની તો વાત જ શી કરવી! આંખના પલકારા માર. વાની ક્રિયામાં પણ તે અત્યંત સાવધાની રાખે છે. છતાં પણ તે કર્મબંધથી રહિત डाते। नथी. 'वेमाया मुहमा ईरियावहिया किरिया कजई' नुं तात्पर्य नीय પ્રમાણે છે–અંતર્મુહૂર્તથી લઈને દેશનપૂર્વકેટિ (પૂર્વકેટિથી ન્યૂન) પર્યન્ત રહેનારી આત્માની જે સૂક્ષ્મ-સૂમબંધ આદિ કાળવાળી-ઇર્યાપથિકી ક્રિયા કે જે કાયયેગને કારણે જ કરાય છે, અને જે સાતવેદનીય કર્મને બંધ બાંધનારે હોય છે, એવી સૂક્ષ્મ ક્રિયા પણ જ્યાં સુધી જીવ કરતે હોય છે, ત્યાં સુધી તેને સકળ કર્મના ક્ષય રૂપ મુકિત મળતી નથી. ગમન કરતી વખતે જે ક્રિયા થાય છે તેને છર્યાપથિકી કિયા કહે છે. ઉપશાન્ત મેહ, ક્ષીણમેહ, અને સંગીકેવલી, એ ત્રણ ગુણસ્થાનોમાં રહેલા જીવને વીતરાગ કહે છે. તે પણ ઈર્યાપથિક ક્રિયાથી સક્રિય હોવાને કારણે સાતવેદનીય રૂપ કર્મને બંધ બાંધતો હોય છે. આ રીતે સૂત્રકાર એમ બતાવવા માગે છે કે જ્યાં સુધી જીવ સ્થૂળ ક્રિયાઓ કરતે રહે છે, ત્યાં સુધી તે તે ક્રિયાજન્ય કર્મોને બંધ
શ્રી ભગવતી સૂત્ર : ૩