Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
५३०
भगवतीसूत्रे
आत्मा अनेनेति अधिकरणम् अनुष्ठानविशेषः, चक्ररथखड्गादिवाद्यं वस्तु वा, तत्र भवा तेन चानिर्वृता इति-आधिकरणिकी, माद्वेषिकी - प्रद्वेषो मत्सरः ईर्ष्या, तत्र भवा, तेन वा निवृत्ता, स एव वा माद्वेषिकी, पारितापनिकी - परितापन परितापः परपीडनम्, तत्र भवा, तेन वा निर्वृत्ता, तदेव वा पारितापनिकी दुःखदानेनेयं भवति, प्राणातिपातक्रिया - दशविधमाणानां वियोजिकरणम् प्राणातिपातः तद्विषयीभूता क्रिया प्राणातिपातकिया, तत्र मण्डितपुत्रः कायिकी क्रियाभेदं पृच्छति - 'काइयाणं भंते !" इत्यादि । हे भदन्त ! कायिकी खलु 'किरिया' क्रिया कइविडा पण्णत्ता " कतिविधा प्रज्ञप्ता ? भगवानाह क्रिया है । जिसके द्वारा आत्मा नरक आदि दुर्गति में जाने का अधिकारी बनता है उसका नाम अधिकरण है यह अधिकरण
6
अनुष्ठान विशेषरूप होता है । अथवा चक्र, रथ, खङ्ग आदि जो बाह्यवस्तुएँ हैं ये अधिकरण हैं । अधिकरण में हुई या अधिकरण द्वारा हुई जो क्रिया है वह आधिकरणिकी क्रिया है । द्वेषको निमित्त करके कीगई क्रिया प्राद्वेषिकी क्रिया है । दूसरोंको पीड़ा देना इसका नाम परितापन है - इस परितापको लेकर अथवा परिताप के द्वारा जो क्रिया की जाती है वह परितापनिकी क्रिया है । यह क्रिया दुःख देने से होती है । दश प्रकारके प्राणों का वियोग करना इसका नाम प्राणातिपात है । इस प्राणातिपात को विषय करनेवाली जो किया है वह प्राणातिपात क्रिया है ।
अब मण्डितपुत्र कायिकी क्रिया के भेद को पूछते हैं-'भते ! અધિકારી બને છે તેનું નામ અધિકરણ છે. તે અધિકરણ અનુષ્ઠાન વિશેષરૂપ હાય છે. અથવા ચક્ર, રથ, ખડગ આદિ ખાદ્ય વસ્તુઓને અધિકરણ કહે છે આ પ્રકારના કાઈ પણ અધિકરણ દ્વારા થયેલી ક્રિયાને આધિકરણિકી ક્રિયા કહે છે દ્વેષને કારણે જે ક્રિયા કરાય છે તેને પ્રાદેષિકી ક્રિયા કહે છે. પરિતાપન એટલે અન્યને પીડા પહોંચાડવી. અન્યને પીડા કરવાના હેતુથી જે ક્રિયા થાય છે તેને પારિતાપનિકી ક્રિયા કહે છે. આ ક્રિયા કેાઈને દુઃખ દેવાથી થાય છે. પ્રાણાતિપાત એટલે દસ પ્રકારના પ્રાણાના વિયેગ કરાવવા. જે ક્રિયા દ્વારા પ્રાણાના વિયેગ કરાવવામાં આવે છે તે ક્રિયાને પ્રાણાતિપાત ક્રિયા કહે છે, કારણ કે પ્રાણાતિપાતના હેતુથી જ તે ક્રિયા કરવામાં આવે છે.
હવે તે પાંચ ક્રિયાઓના ઉપભેદો જાણવા માટે મડિતપુત્ર અણુગાર નીચેના પ્રશ્નો પૂછે છે અને મહાવીર પ્રભુ તે પ્રશ્નાના જવાબ આપે છે.
अ - 'भंते! काइयाणं किरिया कइविहा पण्णत्ता ? डे लडन्त ! अयिष्ठी
શ્રી ભગવતી સૂત્ર : ૩