Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
१६०
भगवतीसूत्रे सहितो नन्दीश्वरद्वीपे कृतविमानसंक्षेपः राजगृहे समवसरणे समागतः च. तुरंगुलैः भूमिमप्राप्तं विमानं विमुच्य भगवत्समीपमागत्य. भगवन्तं त्रिः प्रदक्षिणापूर्वकं प्रणम्य पर्युपास्तेस्म इति । तदनन्तरं भगवतः सकाशात् धर्मोपदेशं श्रुत्वा एवमयादीत्-भगवन् ! त्वं सर्व जानासि, पश्यसि, अतो न किमप्यविदितं त्वा दृशां केवलं गौतमादिमहर्षीणां दिव्यां नाटयकलां दर्शयितुकामोऽस्मि, इत्यभिधाय दिव्यं मण्डपं व्यकुर्वीत् , तन्मध्ये मणिपीठिकाम् , तदुपरि सिंहासनं, तदनन्तरं भगवन्तं वन्दित्वा तत्रोपविष्टः, ततः तदक्षिणभुजात् अष्टोत्तरशतं दीपमें आया वहांसे विमानको संकुचित कर फिर वह राजगृह नगरमें जहां कि भगवानका समवसरण था वहां आया. वहां आकर जमीनसे चार अंगुल ऊपर अधर आकाश प्रदेशमें विमानको छोडकर वह भगवानके पास पहुचा. वहां पहुंचकर प्रभुको तीन वार आदक्षिण प्रदक्षिण पूर्वक वन्दना करके पर्युपासना की । इसके बाद भगवान के मुखारविन्दसे धर्मका उपदेश श्रवण कर वह उनसे इस प्रकारसे प्रार्थना करता है कि हे भगवन् ! आप सब जानते हैं
और सब देखते है- अतः आपको संसारका कोईसा भी भावअज्ञात नहीं हैं । हम तो सिर्फ गौतमादि महर्षियों को अपनी दिव्य नाटयकला दिखलाने की इच्छा रखते है। इस प्रकार कह कर वह एक दिव्य मंडपकी बिकुर्वणा करता है । उसके बीचमें मणिपीठिका की और उसके ऊपर सिंहासनकी वह विकुर्वणा करता है । इसके बाद वह ईशानेन्द्र भगवानको वंदना करके उस पर बैठ जाता है। नैठने के बाद માં બેસીને ઇશાનેન્દ્ર ત્યાંથી રવાના થયો, ત્યાંથી તે નંદીશ્વર નામના આઠમાં દ્વીપમાં આવ્યું. ત્યાંથી વિમાનને સંકુચિત કરીને, રાજગૃહ નગરમાં જ્યાં ભગવાનનું સમવસરણ હતું ત્યાં ઈશાનેન્દ્ર આવ્યો. વિમાનને ચાર અગુલ ઉપર આકાશ પ્રદેશમાં છોડીને તે ભગવાનની પાસે ગયા. ત્યાં જઈને બન્ને હાથની અંજલિ બનાવીને મસ્તક પર જમણી તરફથી ડાબી તરફ ત્રણ વાર ફેરવીને તેણે ભગવાનને વંદણુ કરી.
ત્યાર બાદ ભગવાનના મુખારવિન્દથી ધર્મોપદેશ સાંભળીને તેણે ભગવાનને નીચે પ્રમાણે વિનંતિ કરી. હે પ્રભે! આપ સર્વજ્ઞ છો. આપ બધું જાણે છે, અને આપ બધું જોઈ શકે છે. તેથી સંસારને કોઈ પણ ભાવ તમારી જાણ બહાર નથી. હું ગૌતમાદિ મહર્ષિએને અમારી દિવ્ય નાટયકલા બતાવવા માગું છું. આમ કહીને તેણે ત્યાં એક દિવ્ય મંડપની રચના કરી. તેની વચ્ચે મણિપીઠિકા બનાવી. તે મણિપીઠિકા
શ્રી ભગવતી સૂત્ર : ૩