Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीमत्रे नन्दीश्वरद्वीपपयन्तगमनप्रतिपादनम् , तिर्यम् असंख्येयद्वीपसमुद्रपर्यन्तगमनसामर्थ्यप्रतिपादनश्च, तत्र अहंतां भगवतां जन्म - दीक्षा - केवल-ज्ञानोत्पाद -निर्वाणमाप्तिमहोत्सव एव तेषां तिर्यग्गमनहेतुरिति कथनम् । ततः तेषामसुराणाम् ऊर्च सौधर्मदेवलोकपर्यन्तगमननिरूपणम् , जर्ष यावदच्युतदेवलोकपर्यन्तगमनसामर्थ्य निरूपणच, तत्रोर्ध्व लोकगमनहेतुश्च देवा सुराणां शाश्वतिकविरोधः, तत्र गत्वा लघुरत्नादिचौर्य करणम् , ततः देवद्वारा असुराणां तदपराधजन्यशारीरिकव्यथोत्पादनम् , असुराणाम् देवाङ्गनाऽप्सरसाश्च पारस्परिकव्यवहारकथनम् , ततः अनन्तोत्सपिणी-अनन्तावसर्पिणी बैरियों को दुःखोत्पादन करते है और भूतपूर्व अपने मित्रजनों को सुखी करने का प्रयत्न करते है । असुरकुमार तिरछे नन्दीश्वर द्वीप तक जाते हैं और उनमें असंख्यात होप समुद्रोतक जाने की योग्यता हैं-ऐसा समझना, तिर्यग् गमन में हेतु अर्हन्त प्रभुके जन्म, दीक्षा, केवलज्ञानोत्पाद और मोक्ष ये कल्याणक हैं। यद्यपि असुरकुमार ऊँचे सौधर्म देवलोक तक जाते है, परन्तु उनमें अच्युत देवलोक तक जानेकी शक्ति है इस प्रकार का कथन, असुरकुमार जो ऊँचे सौधर्म देवलोक तक गमन करते है उसमें “ देव और असुरों का शाश्चतिक वैर कारण है" ऐसा कथन । वहां जाकर असुरों द्वारा लघुरत्न आदिकों की चोरी करना और इस अपराध के कारण देवों द्वारा उन्हें शारीरिक दण्ड देना यह कथन । असुरों के और देवोंकी अङ्गनारूप अप्सराओं के पारस्परिक व्यवहार का कथन। अनन्त उत्सर्पिणी और अनन्त अवसर्पिणी कालके समाप्त અને પૂર્વભવના મિત્રને સુખ આપવા માટે ત્રીજી નરક સુધી ગમન કરે છે. અસુરકુમારે તિરછા નન્દીશ્વર દ્વીપ સુધી જાય છે, અને અસંખ્યાત દ્વીપે સુધી જવાનું સામર્થ્ય તેઓ ધરાવે છે. તેઓ શા કારણે તિર્યશ્લોકમાં જાય છે? અહંત પ્રભુના જન્મ, દીક્ષા, કેવલજ્ઞાનોત્પાદ અને મેક્ષ, એટલા કલ્યાણ માટે તે ત્યાં જાય છે. જે કે અસુરકુમારે સૌધર્મ દેવલોક સુધીની ઊંચાઈએ જાય છે, પણ અચુત દેવલોક સુધી જવાને તેઓ સમર્થ છે. સૌધર્મ દેવલેક સુધી તેમનાં ગમનનું કારણ તેમની વચ્ચેનું શાશ્વત વેર છે. ત્યાં જઈને અસુરકુમારે દ્વારા લઘુરત્નાદિની ચેરી કરાય છે અને દેવે તેમના તે અપરાધ માટે તેમને શારીરિક શિક્ષા કરે છે એવું કથન અસુર અને દેવાંગના રૂપ અપ્સરાઓના અરસ્પરસના વ્યવહારનું કથન. અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી કાળ સમાપ્ત થતાં અસુરેનું ઉર્ધ્વગમન થાય છે, એવું કથન.
શ્રી ભગવતી સૂત્ર : ૩