Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
तृतीयशतकस्य द्वितीयोदेशकस्य संक्षिप्तविषयविवरणम् ।।
राजगृहे नगरे भगवत्समवसरणं परिषत्समागमनं, भगवद्धर्मदेशना धमदेशनां श्रुत्वा परिषत्पतिगमनानन्तरं गौतमस्य महावीरम्पति असुरकुमार देवावासविषयकः प्रश्नः 'असुरकुमाराः क्व निवसन्ति ?' इत्यादि, ततो भगवतः रत्नप्रभापृथिवीमध्ये असुरकुमारावासकथनम् , ततः असुरकुमाराणाम् अधस्तृतीयवालुकामभानामकनरकलोकपर्यन्तं गमनकथनम् , अधःसप्तमनरकलोकगमनसामर्थ्यवर्णनञ्च तत्र पूर्वभवप्रत्ययिकवैरिजनदुःखोत्पादनस्य भूतपूर्वसुहृजनसुखोत्पादनस्य च गमन हेतुत्वकथनम् , ततःअसुराणाम् तिर्यग
तीसरे शतकके दूसरे उद्देशेका प्रारंभअब सूत्रकार तृतीय शतक का द्वितीय उद्देशेक प्रारंभ करते हैं। इस द्वितीय उद्देशका में जो विषय कहा हुआ है-उसका संक्षिप्त विवरण इस प्रकार से है
राजगृह नगर में महावीर प्रभुका आगमन, परिषदाका धर्मोपदेश श्रवण, उस परिषदा के जाने के बाद महावीर प्रभुसे गौतम का असुरकुमार देवों के आवास के विषय में कि 'असुरकुमार कहां रहते है' इत्यादि प्रश्न, असुरकुमार रत्न प्रभा पृथिवी के एकलाख अस्सी हजार योजन का रत्न प्रभापृथिवी का पिंड है उसके मध्य में रहते हैं इस प्रकार से भगवान् का उनके आवासों का कथन करने रूप उत्तर, तथा असुरकुमार नीचे बालुकाप्रभा नामक नरक पर्यन्त गमन करते है ऐमा प्रतिपादन और साथ में यह समझाना कि सप्तम नरक तक जानेकी उनमें शक्ति है। तीसरे नरकतक जो वे जाते है इसमें कारण यह है कि वे वहां अपने पूर्व भव के
ત્રીજા શતકને બીજે ઉદશક– હવે સૂત્રકાર ત્રીજા શતકના બીજા ઉદેશકની શરૂઆત કરે છે. તેમાં જે જે વિષયેનું નિરૂપણ કરવામાં આવ્યું છે, તે તે વિષયનું સંક્ષિપ્ત વર્ણન નીચે પ્રમાણે છે
રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુનું ગમન, પરિષદનું ધર્મોપદેશ શ્રવણ, ત્યાર બાદ ગૌતમના મહાવીર પ્રભુને અસુરકુમારોના આવાસ વિષે પ્રહને “અસુરકુમારે કયાં રહે છે ?” ઉત્તર– તેઓ રત્નપ્રભા પૃથ્વીના એક લાખ એંશી હજાર યોજન પ્રમાણ પિંડના મધ્ય ભાગમાં રહે છે. તેઓ નીચે વાલુકાપ્રભા નામની નરક સુધી જાય છે એવું પ્રતિપાદન અને તેઓ સાતમી નરક સુધી જઈ શકવાનું સામર્થ્ય ધરાવે છે, એ ભગવાન દ્વારા ઉત્તર તેઓ પોતાના પૂર્વભવના દુશ્મનને પીડવા માટે,
શ્રી ભગવતી સૂત્ર : ૩