________________
૧૪
ભટ્ટજી એલ્યા,
શબ્દ આપને માટે છે ”
♦
رای
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય
મિત્ર? એ શિયાળના અનેાહર
"(
મારે માટે? ” અવધૂત આશ્ચય પામ્યા.
..
હા ! તમારે માટે સમજ્યા ?”
"6
“ એ મને શું કહે છે, વારૂ ! ”
'
આ શિયાળ એમ કહે છે, કે તમને એક માસમાં અવતીનું રાજ્ય મળશે. ” એ તે ? આશ્ચય ! ”
''
ભટ્ટજીની વાણી સાંભળી
અવધુત અજાયબ થયા.
એમાં આશ્ચર્ય શું ! ભવિતવ્યતા બળવાન છે. કુદરત ધારે તે કરી શકે છે. વિધિનું નિર્માણ કાણુ સમજી શકે છે?”
*
આ એક અસંભવિત ઘટના તમે કહેા છે.. ભટ્ટ! માળવાની ગાદી ઉપર મહાપ્રતાપી ભતૃહરી આજે રાજ્ય ચલાવે છે. છતાં તમે અવંતીનું રાજ્ય મને મળશે એમ કહેા છે. તે શું સત્ય કહેવાય? ખરાખર શબ્દ સાંભળવામાં ભુલતા તેા નથીને ? ”
· મિત્ર ! આ શિયાળના શબ્દથી નક્કી તમે અવ’તીનાથ થયા. એ સત્ય વાણી છે, એમાં જો હું ખાટા પડીશ તે આ તાપીના વિશાળ તટના ઉંડાણમાં હું સમાઇ જઇશ. અન કાઇ દિવસ તમને મારૂં મુખ પણ નહિ બતાવું. ” ભટ્ટજીનો નિશ્ચયાત્મક શબ્દ સાંભળી અવધુત તાજીમ થયા. અને કહ્યું, “ ઠીક ! ભાઇ ! અત્યારે હવે વિવાદથી શું ! જે હશે તે એક માસમાં જણાશે.
6:
#
જરૂર, તમે જોયા કરે ! એક માસમાં શુ થાય છે. ગમે તેમ થાય પણ આ શિયાળવાનો શબ્દ એક માસમાં તમે અવતીનાથ થાએ એમ જરૂર સૂચવે છે. ”