________________
૩૦
દુઃખ, દારિત્ર, રાગ, પરાભવ કરતા નથી. અપયશ, અપમાન ૩ તેજોવધની ઘટના અનતી નથી. લૌકેષણા, પુત્રૈષણા, વિત્તેષાદિ એષણાઓ નાશ પામે છે. ટૂંકમાં જ કહી દેવુ હોય તે એમ કહેવાય કે વિશ્વ ઉપરનાં વિવિધ પ્રકારનાં સધળાંયે દુઃખા, ભય અને ઉપવાથી તેનું રક્ષણ થાય છે.
ભૌતિક દૃષ્ટિએ શું પ્રાપ્ત થાય ?
આ મહામંત્રમાં આહાભ્યન્તર અને પ્રકારનાં કળા આપવાની શક્તિનાં કારણે, આત્માની મુક્તિમ જીલ તરફની કૂચમાં સહાયક અને એવા અથ, કામ અને સુખદ ભેગાની પ્રાપ્તિ, સુખ અને સ`પત્તિ, ઋદ્ધિ અને સમૃદ્ધિ, જ્ય અને વિજય, ધી અને શ્રી, પંચેન્દ્રિયની તા, લાકપ્રિયતા, યશ, કીતિ, નિર્ભયતા, નિરૂપદ્રવપણ, બુદ્ધિવૃદ્ધિ, ષકર્માંમાં સફળતા વગેરેની પ્રાપ્તિ થાય છે; બ્દસાધક, મનવાંછિતની પ્રાપ્તિ થાય છે, અનાવશ્યક સ’કલ્પ વિકલ્પ નષ્ટ થાય છે; માનસિક ત્રાસ કે તાણા થાય તેવા પ્રસંગ ઉદ્ભવતા નથી. અધિકારપદની પ્રાપ્તિમાં આ લાકમાં ન્હાની ચાવત્ ચક્રવતી પદની પ્રાપ્તિ, પરલેાકમાં સ્વગીય દેવેન્દ્રાદિપદ તથા ઉત્તમ કુલની પ્રાપ્તિ થાય છે. ટૂંકમાં કહીએ તે વિશ્વ ઉપરનાં તમામ ભૌતિક લાભ નવકારમંત્રને શરણે જનારના ચરણમાં આળાટતા થાય છે.
ઠકુરાઈથી લઈ સુખાસહ દેવ–
આધ્યાત્મિક દૃષ્ટિએ શું પ્રાપ્ત ન થાય ?
અમેઘાલ બનરૂપ મહામંત્રના શરણે જવાથી માત્મા હિંસા, જૂૐ, ચેરી, મૈથુન, પરિગ્રહના પાપથી મુક્ત મને છે. ક્રાધ, માન, માયા, લોભ, કપાયા ઉપશમભાવને પામે છે. આત્માને મલિન કરનારા રામ, દ્વેષ, કલહ, કલંક મૂકવાની ટેવા, ચાડી, ચુગલી, ખુશી, નાખુશી,