________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨
૧૭. (૩) વે. સંપ્રદાયના વસ્ત્રધારણના હિમાયતી પૂર્વજોએ વીર
નિવાણથી ત્રણ વર્ષ પછીથી આચારાંગસૂત્રના નગ્ન પ્રતિપાદક સૂત્રના ખેટા અર્થ કરવાની શરૂઆત
કરી હતી. (૪) એ વસ્ત્રધારણના હિમાયતી પૂવને શુદ્ધ આચારી
સાધુએ તરફ એટલે બધે ઠેષભાવ હતું કે તેમણે પટ્ટાવલીઓમાં એ જિનક૯પની તુલના કરવાવાળા
સાધુઓના નામ પણ લખ્યા નહિ. (૫) દિગંબરોએ પણ જિનકલપ અને સ્થવિર કલ્પના ભેદ
ભગવાન મહાવીરના નામે ચડાવી દીધા છે.
આ પ્રમાણે આર્ય રક્ષિત સૂરિ સુધીના ઈતિહાસ ઉપરથી માલુમ પડે છે કે વિક્રમની પહેલી સદીના અંત સુધી બધાય જેન પ્રમાણે–સાધુએ નગ્ન જ રહેતા હતા,
આચાર્ય શ્રી આર્ય રક્ષિત સૂરિએ તેમના પિતા સોમદેવ પુરોહિતને દીક્ષા આપી ત્યારે “પોતાના પુત્રપુત્રી સમક્ષ નગ્ન કેમ રહી શકાય ?” એમ કહીને સોમદેવ પુરોહિતે નગ્ન રહેવાની ચોખ્ખી ના પાડી. છતાં ભવિષ્યમાં તેમને સમજાવી લેવાશે એમ ગણીને આર્યરક્ષિત સૂરિએ તેમના પિતાને વસ્ત્રરહિત રહેવા દઈને દીક્ષા આપી. અને પાછળથી અનેક યુક્તિ કરીને આર્ય રક્ષિત સૂરિએ સોમદેવ મુનિને નગ્ન મુનિ બનાવી દીધા હતા.
વઢસહિત જૈન મુનિ તરીકે રહેવાને આ પહેલા જ દાખલ છે. જૈન ઇતિહાસમાં વસ્ત્ર સહિત જેનદીક્ષા લેવાનો આ પહેલે જ બનાવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org