________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨
:
૧૫
જે કે વસ્તીની બહાર કઈ ચેલપટ રાખતા અને કે બિલકુલ નગ્ન રહેતા, પણ વસ્તીમાં જતી વખતે સૌને તેને ઉપયોગ કરવો પડતે,
શીત નિવારણ માટે એક કંબલ અને એક કે બે સુતરાઉ વસ્ત્ર રાખતા હતા તે પણ ઠંડીના સમયમાં જ
ઓઢતા હતા પણ બાકીના વખતમાં ઓઢવાની પ્રવૃત્તિ નહતી.
આરક્ષિતના સ્વર્ગવાસ પછી ધીરે ધીરે સાધુઓને નિવાસ વસ્તીમાં થવા લાગ્યો અને તેની સાથે જ નગ્નતાને અંત આવી ગયો.
પહેલાં બહુધા વસ્તીમાં જતી વખતે કટિબંધને ઉપયોગ થતો હતો તે હવે વસ્તીમાં વસવાથી નિરંતર થવા લાગ્યો ધીરે ધીરે કટિવસ્ત્રના આકાર પ્રકાર બદલી ગયા. પહેલાં માત્ર શરીરના મોઢા આગળના ગુહ્ય અંગને ઢાંકવાને વિશેષ ખ્યાલ રખાતો હતો અને પછી સંપૂર્ણ નગ્નતા ઢાંકવાની જરૂર સમજીને તે વસ્ત્રને આકાર બદલ પશે. તેથી તેનું નામ “કટિબંધ ” બદલીને “ચલપટ્ટ” (યુલ્લપટ્ટ, નાનું વસ્ત્ર) રાખ્યું. એ રીતે સ્થવિર કલ્પીઓમાં પહેલાં એચ્છિક નગ્નતાને પ્રચાર
હત તેને અંત આવી ગયો. , ( –આચારાંગ સત્રમાંની ફરજીઆત નગ્નતાને , સંપ્રદાયને અનુકૂળ રહેવા માટે મુનિશ્રીએ મરજીઆત બનાવી દીધી છે. ફરજીઆત હેવાથી જ લજ્જા માટે લંગટની છૂટ હતી. નહિતર લંગટની છૂટની જરૂર રહેતી નહાતી–ન. ગિ. શેઠ)
આર્ય મહાગિરિના સમયથી “જિનકલ્પની તુલના”ના નામથી કેટલાક સાધુઓએ નગ્ન રહેવાની પરંપરા ચાલુ રાખી હતી તે આ સમયથી ઘણા વખત પહેલાં બંધ થઈ ચૂકી હતી. અને–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org