________________
મૂળ જૈન ધર્મ અને આચારાંગના નગ્નતા પ્રતિપાદક સને જિનક૯પપ્રતિપાદક કરાવી ચૂક્યા હતા અને તે સમયના ગ્રંથકાર ચલપદની ગણના સ્થવિર કલપીએના મૂળ ઉપકરણમાં કરી ચૂક્યા હતા.
–શ્રી કલ્યાણ વિજયજીના “શ્રમણ ભગવાન મહાવીર ” પુસ્તકના પાનાં ૨૮૭ થી ૨૮૨ સુધીને લખાણનો ઉપર પ્રમાણે અનુવાદ આપેલો છે.
ઈતિહાસ પરથી ઉપજતે બેધ શ્રી કલ્યાણ વિજ્યજીના ઉપર ઉધૂત કરેલા લખાણ ઉપરથી સમજી શકાય છે કે– (૧) જંબૂસ્વામીના નિર્વાણ પછી તુરત જ કડક સાધુ આચારને
જિનકલ્પનું નામ આપવાની શરૂઆત કરી હતી. અને તે વખતે પાળી શકાતા સામાન્ય આચારને સ્થવિર કપનું નામ આપ્યું હતું. તે સ્થવિર કલ્પના આચારમાં
નગ્નત્વ ચાલુ રાખ્યું હતું. (૨) જિનકલ્પ વિચ્છેદ ગયે છે એમ મનાવ્યા છતાં આર્ય
મહાગિરિ વગેરે ઘણું સાધુઓએ જિનકલ્પીને કેટલાક આચાર પાળવાનું ચાલું રાખ્યું. તેથી તેમને “જિનકલ્પીની તુલના કરવાવાળા” એમ કહીને ઓળખાવતા હતા.
મહારાજા ખારવેલે લાવેલા સાધુ સંમેલનનું હિમવંત સ્થવિરાવલીમાં વર્ણન કર્યું છે તેમાં ૨૦૦ બસે “જિનકલ્પીની તુલના કરવાવાળા જિનકલ્પી” સાધુઓ તે સંમેલનમાં હાજર હતા એમ કહેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org