________________
૧૮
- વ્યય થાય છે. નહિ તા તે લક્ષ્મિના ઉપયાગ ધણોજ વિચિત્ર અને ભાગવિલાસમાં થઈ વનને નાશ કરનારા નિવડે છે. પરંતુ શેઠજીના પુણ્ય બળે તેઓના ચર્ણોમાં કરોડાની લક્ષ્મિ આવી પડી. તેમ કરાડાના હિસાબે જનસમાજના કલ્યાણ અર્થે વપરાણી પણ ખરી.
આ બધી ઉદારતા અને વિચારશીલતા શાથી આવી. તેને વિચાર કરવામાં આવે તે ફક્ત એટલાજ કે તેઓશ્રીના ખાલાવયથી ધાર્મિક જ્ઞાન અને વહેવારિક જ્ઞાનના સુંદર અભ્યાસથી અને તે જ્ઞાનના આધારે સારાસારના વિચાર કરવાથી મળેલી શક્તિ હતી. શેઠજીને ધામીક જ્ઞાનના ઘણાજ ઊંડા અભ્યાસ હતા તેમ રહ્યની ધગશ હતી.
તેમજ શાસ્ત્રોનું વાંચન. વળી યાદ શક્તિ તે એટલી બધી છે કે જાણે શાક્ષાત સરસ્વતિએજ જાણે તેએશ્રીની છા ઉપર વાસ ન કર્યાં હૈાય ?
થતા
વળી ધમ પર તેા શ્રદ્દા એટલી બધી આતપ્રેત છે કે ધના માટે પાતે પેાતાના લાખ્ખા અને કરોડાના વ્યાપારને ત્યાગ કરી તન મન ધનથી સેવા કરવા કટ્ટીબદ્ધ અને પેાતાની ફરજ બળવતા હતા. આ સિવાય ગમે તેવા કટોકટીના સમયમાં પણ શ્વેતાની ધામી કક્રિયામાં તેમજ પ્રભુ ભક્તિ વિગેરેમાં જરા પણ ઉણપ આવવ! દેતા નિહ.
શારીરિક શક્તિ કેળવવા માટે પાતે હંમેશાં વ્યાયામ અને કસરત વિગેરેમાં અગ્રગણ્ય ભાગ લઈ શારીરિક શક્તિ એટલી બધી મજમુત ખીલવી છે કે ભલભલા બળવાન સાથે પણ કુસ્તી કરતા પાછા ન પડે.
આવી અનેક કૃતિથી શેઠજીએ પાતાનું શરીર અને મત