________________
અજબ સી
૫
યાદેવીની જ્યારે ઈચ્છા થાય ત્યારે શકટાળને મળવામાં તેમને બાધ નહાતાં. આજ પૂર્વે તે ઘણી વખત મળી ચૂકયાં હતાં. થાડાક સિના અંતરે તે શકટાળના ધરે પણુ જતાં. શકટાળનાં પત્ની લક્ષ્મીવતી તેમને યાગ્ય આદર સત્કાર કરતા. પુત્રીએ તેમને જોઈ ગાંડી ધેલી ખતી જતી. જયાદેવીને પણુ તે સર્વે પર અથાગ પ્રેમ હતા. જ્યારે જ્યારે તે પુત્રીઓને મંળતાં, ત્યારે ત્યારે કઇ ને કઈ તે તેમને અક્ષિસ તરીકે આપતાં. જયાદેવી અને લક્ષ્મીવતી વચ્ચે સગી બહેતા જેવા પ્રેમ હતા.
વરરૂચિના ક્લેક વખતે જ્યારે આ સાતેય પુત્રીઓએ પેાતાનું જ્ઞાન દીપાવ્યું હતું અને તે વાત મહારાણીના કાને આવી હતી, ત્યારથી તો તે સાતેય પુત્રીએ માટે અપ્રતીમ માન ધરાવતાં થયાં હતાં.
મહાઅમાત્ય શટાળને દર્શનાર્થે જતા જોઇ, તેમને ખેલાવી લાવવા માટે જયાદેવીએ એક ધાડેસ્વારતે હુકમ કર્યાં.
<<
ઘેાડા જ વખતમાં તે ધેાડેસ્વાર ઉત્તર લઈને આવ્યા કે, આપ પધારે. દન કરીને તરતજ હું રાજ મદિર તરફ આવું છું.”
—આ સાંભળી રાણીએ પેાતાના આવાસ તરફ જવું ચાલુ જ રાખ્યું.
મહારાણી પાતાના આવાસમાં દાખન્ન થયા કે તરતજ સમાચાર મળ્યા : મહાઅમાત્ય મળવા પધાર્યાં છે."
""
તેમને અંદર મેકલવા મહારાણીએ દાસીને જણાવ્યું. મહાઅમાત્ય તે ખંડમાં દાખલ થયા. મહારાણીએ આવ