________________
આમંત્રણને સ્વીકાર
૧૮૩ તેને ભીતિ રહે છે કે કદાચ હું ઘરે આવું, અને તમે મને પાછો નહિ આવવા દે, તો બિચારી માસ વિના રહી શકે કેવી રીતે ? મને તેડવા પણ આવી શકે કેવી રીતે ?”
“તેડવા કેમ ન આવી શકે?” શ્રીયકજીએ પ્રશ્ન કર્યો.
“કારણ કે, તે રહી ગણિકા. ગણિકા એટલે ગેસઠ પ્રકા રની મનાતી વિદ્યાને ભંડાર, પણ તે તે મેંઢાની વાતો. આપના જેવા ગૃહસ્થને ત્યાં આવવાને તેને પગ પણ કેમ ઉપડે છે તે ત્યાં આવે, અને પિતાશ્રી મને ન આવવા દે, તો તેને કેટલું અપમાન લાગે ? અત્યારે મારી ગણના વડેલામાં થાય છે. હું અનીતિમાન, દુરાચારી, અને જગતની સફેદાઇથી અલગ થયેલ. તે તમારા ત્યાં આવે, હું તમારા ત્યાં આવ્યો હોઉં,–તે આ વાતે નાગરિકે જાણે, જગતના અગ્રેસરે જાણે, તે તમારાં થાનને, પદવીને અને મહત્તાને કલંક લાગે. મેં તે મારું જીવન બગાડ્યું, ઘર તછ આપણું કુટુંબ પર કલંકની છાયા લગાવી અને માતા પિતાને ભાઈ બહેનને વિયેગ ગ્રહ્યો. મેં સ્ત્રી સૌંદર્ય પાછળ ઘેલછા દર્શાવી, ચોસઠ કળાના ભંડારને હું પૂજારી બન્યા. આખા કુટુંબની લાગણીઓ દુભાવી. આવા કૃત્યોને કરવા છતાં, હજી હું અને કેશ્યા ઘરે આવી, જગતે વિસારે પાડેલી આપની અપકીર્તિને પુનરપિ જાગૃત કરાવીએ?” શુલિભદ્ર પિતાના નાના બંધુને પિતાના દિલની અનેક વાતો સંભળાવી રહ્યા હતા,
. “પણ, બંધુ! અમોને જગતે અપકીર્તિમય માન્યા જ નથી. તમો બને ગમે ત્યારે ઘરે આવે, તેમાં અમને, જગતને કેઈ પણ જાતને વાંધો નથી. માતા પિતાએ કેશ્યા ભાભીને પુત્રવધુ માન્યાં છે. મેં અને સર્વ બહેનેએ તેમને ભાભી માન્યાં છે. અને જગતની પરવા નથી. ગણિકાની વ્યાખ્યા