________________
૧૯૪
મહામંત્રી શકટાળ
આપણું કા અપૂર્ણ જ રહી જશે. આપણા કાર્ય કર્તાઓને પકડવાની હિંમત કરનાર દીદી એને આપણે બતાવી આપવું જોઇએ, કે તમારી દીદીતા અમારી આગળ તદ્દન નકામી, નિર્માલ્ય છે. · અમે ધારીએ તે કરવાને સમર્થ છીએ,' આ પાઠ આપણે આપણા શત્રુઓને શીખવવા જ જોઈએ. મહાઅમાત્ય વિષે મહારાજાનું મન કલુષિત થાય, તેવા માર્ગ મે શેષો કાઢયો છે. મારા શોધી કાઢેલા માર્ગના અમલ થઈ શકે, તેમ છે. તેા હું તમને બધાને પૂ છું, કે મહાઅમાત્યના નાશ માટે આપણે જવાબદાર ન બનીએ અને તેનો નાશ થાય, એવી મારી યાજનાને અમલમાં મૂકવાની વિરૂદ્ધમાં કાઇ છે કે કેમ ?
તત્કાળ
.
એકાદ ક્ષણુ ત્યાં શાંતિ પ્રસરી ગઇ. બકીના સભ્યાએ એક ખજાની સામે જોયુ. દરેકનાં નયનાએ એક બીજાને સંમત્તિ દર્શાવી. એક પછી એક, એમ દરેક વરરૂચિની મેજનાતે અમલમાં મૂકવાની ઇચ્છામાં સંમત્તિ આપી.
દરેકની સંમત્તિ મળતાં જ વરરૂચિએ સ્ફૂર્તિમય અવાજે આગળ કહેવા માંડયું :
“ ભાઇએ ! મારી યેાજના તદ્દન સાદી અને સરળ છે. મહાઅમાત્યને ત્યાં તેમના પુત્રના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. લગ્ન પ્રસંગે સગાંવહાલાંઓને તેમજ રાજકુટુંબને અને મિત્ર મ`ડળને ભેટ આપવા માટેની : વસ્તુ મહાઅમાત્ય તરફથી તૈયાર થઇ રહી છે. તેમાંની કેટલીક વસ્તુએ ખાસ મહારાજાતે જ ભેટ આપવા માટે ખતી રહી છે. મહાઅમાત્યએ તૈયાર થતી બધી જ વસ્તુઓના ફાટ કર્યો છે, પણ ફક્ત મહારાજાને જ ભેટ આપવાની વસ્તુઓના ફોટ તેમણે કર્યો નથી. તેમની