________________
મહામત્રી શકટાળ
૧૯૨
વાત તેમણે મહારાણીને પણ જણાવી નહાતી.
વરરૂચિયે વિજયના અદશ્ય થયાની વાત, મહારાજાને એવી તેા ખૂબીથી કહી સંભળાવી હતી, કે પદ્માનું નામ નિશાન પણ તેમાં ન હોય ?
મંડળને બંનેની ચિંતા હતી. મહારાજાને વિજયની શોધખાળ કરવાની હતી. વરરૂચિને તે ફક્ત પદ્માની જ જરૂર હતી. —આ સર્વ ખીના સાથે બીજી એક વ્યક્તિએ પણ દુ:ખ અનુભવવા માંડયું હતું. આઠ દિવસથી પદ્મા પોતાની શેઠાણીને મળવા અશકય બની હતી. વધુમાં વધુ દિવસે પણ પેાતાની શેઠાણીને મળી આવતી; પણ આ સમય તે। એવા. પ્રતિકૂળ બની ગયા હતા, કે તે આઠ દિવસ થયા ઢુવા છતાં પોતાની શેઠાણીને મળી શકી નહેાતી.
તે
ઋણુ
તેની શેઠાણીએ ખાનગી રીતે પદ્માની તપાસ કરાવી હતી, પણ તેનું પરિણામ શૂન્યમાં જ આવ્યું હતું. શેઠાણીએ બધા કરતાં જુદો જ ત ખાંધ્યા હતા. ‘ તેની માન્યતા એવી હતી, કે પદ્માને વિજયે જ પકડી હશે.' વિજયે પદ્માને ઓળખી હોય, તા તેમ બનવું અશકય નથી, તેમાંથી નેકની અગર તે! ખનેની શોધખેાળ બધાં તરફથી થઈ રહી હતી. કારણ દરેકનાં જુદાં હતાં. છતાં નિરનિરાળી ભાવનાથી દરેકને એકએકની અગર તા તેની ખાસ જરૂર જ હતી.
વિજયના ગૂમ થવા પછી, વરચિએ એક વખતે મંડળને એકત્રિત કર્યું... હતું. તેમાં તેમણે તેનાં ગૂમ થવા માટે શાક પ્રદર્શિત કર્યાં હતા. તે પછી તેાતાના કાર્યોની ઝડપી શરૂઆત કરવાની આવશ્યક્તા જણાવી, આજે ફરીથી મ`ડળના અધા સભ્યોને ખેલાવવામાં આવ્યા હતા.