________________
મહામધી શાળ જાણે કે પોતે બધું ખાઈ ગયો હોય.
તે ખાલી વાસણ લઈ, જે દરવાજાથી ભાણું આપવા આવનાર માણસ જતા હતા, તે દરવાજા તરફ તેણે જવા માંડ્યું. પણ તરતજ તેને વિચાર થઈ પડે, કે જવું કેવી રીતે? રસ્તે તે જે નથી. - વિચાર વિસ્થામાંથી તરત જ તે હોંશમાં આવી ગયે. સ્વગત તે વિચારવા લાગેઃ “આવા વિચાર કર્યો કેમ ચાલશે? આમ નાસી પણ કેમ જવાશે? બેભાન બનેલા માણસનું શરુ મારી પાસે છે. ભલે, રસ્તો ન જે હેય તે પણ શું? જે ભેદ ખૂલ્લે પડી જશે, અને પકડાઈ જવાનો વખત આવશે તે આ શસ્ત્રને ઉપયોગ કરતાં વાર નહિ લાગે.'
કેટલેક વિચાર કર્યા પછી તેણે દરવાજા તરફ ચાલવા માંડ્યું. દરવાજા પર પહેરે ભરતા માણસે તેને જે, પણ વિજય તે તેની દરકાર કર્યા વિના ઝપાટાળવે ચાલ્યું જ જતો હતે.
પહેરેગીર દરવાજાને બહારથી બંધ કરી, બીજા માણસને બેલાવ્યો. તે માણસ નજીક આવતાં જ પહેરેગીરે તેને કહ્યું, કે કેદી અંદર છે કે નહિ ? ”
પણ ભાઈ!...” તેને આગળ બેલત અટકાવી પહેરે. ગીર કહેવા લાગ્યો :
આ વાત કરવાનું કે શંકા લાવવાને વખત નથી. અહીંથી બાસણ લઈ જનાર માણસ પર મને શંકા આવી છે.”
તરતજ તે માણસ દ્વાર ખુલતાં અંદર ગયો. અંદર જઈને