Book Title: Mahamantri Shaktal
Author(s): Chandulal M Shah
Publisher: Sarasvati Sahitya Ratna Granthavali

View full book text
Previous | Next

Page 295
________________ શિાકાગ્નિ સાચવ્યું હતું. મહારાજા પાસે રાજય વધરાવ્યું હતું, ને સચવાવ્યું પણ હતું. તે શસ્ત્રાસ્ત્ર વાપરી જાણતા હતા, તેમ બુદ્ધને પણ ઉપગ કરી જાણતા હતા. શત્રુને શક્તિથી પણ વશ કરી શક્તા હતા, ને પ્રેમથી પણ વશ કરી શકતા હતા. તે રાજાના પણ હતા, ને પ્રજાના પણ હતા. રાજાના પિતા પણ હતા, ને સેવક પણ હતા. તે ધર્મિષ્ટ પણ હતા, ને ઉપદેશક પણ હતા. તેમનામાં પ્રોપણનો પ્રભાવ હતો, ને યુવાનીનું જેમ હતું. પરદેશીઓ, શત્રુઓ તેમના નામે ધ્રુજતા હતા. તેમની ધાથી જ રાજતંત્ર શાન્તપણે ચાલતું હતું. શકાળ ગયા, મહાઅમાત્ય ગયા, રાજ્યના સ્થંભ ગયા, પ્રજાના પિતા ગયા, ધનીઓના આશ્રયદાતા ગયા, રાજ્યના હિતચિંતક ગયા, પરદેશીઓના શત્રુ ગયા, પુણ્યાત્માઓના અગ્રેસર ગયા, પ્રાનું આશ્વાસન ગયું, દેશના નેતા ગયા, રાજ્યની સીમા વધરાવનારા ગયા, રાજ્યને સચવાવનારા ગવા, શાત્રાસ્ત્રના સમ્રાટ ગયા, બુદ્ધિના રાજા ગયા, રાજાના પિતા ગયા, રાજાના સેવક ગયા, શિષ્યોના ઉપદેશક ગયા, પંડિત ચાણકયજીના ગુરૂ ગયા, પ્રઢત્વને પ્રભાવ ગયે, યુવાનીનું જેમ ગયું લક્ષ્મીવતીના પતિ ગયા, શ્રીયકજીના, નાના બાળકીઓના ને ઘુલિભદ્રના પિતા ગયા, કેશ્યા ને પ્રિયંવદાના સસરા ગયા, નગરશેઠ ઉદયકાળના વેવાઈ ગયા. –કાવત્રાર મંડળના કાર્યમાં આડે આવતે કાંટો ગયો. પ્રજાએ છેક પાળે, નગરે શોક પાળે, દેશે શેક પાળ્યો,

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298