Book Title: Mahamantri Shaktal
Author(s): Chandulal M Shah
Publisher: Sarasvati Sahitya Ratna Granthavali

View full book text
Previous | Next

Page 294
________________ પ્રકરણ ૩૪ મુ શાકાનિ મહાઅમાત્યના મૃત્યુથી આખી પાટલીપુત્ર નગરીમાં શાકની લાગણી ફરી વળી હતી. નગરનાં બધાં ખારા બંધ થઈ ગયાં હતાં. તે અજારા કયારે ઉધડશે. તેના નિયમ નહાતા. દરેકે દરેક વ્યક્તિ શ્રીયકને ધિક્કારવા લાગી હતી. ચૌટે ચૌટે તે શેરીએ શેરીએ શાકાતુર ચહેરાનાં દન થતાં હતાં. બજારામાં ચકલું યે ફરકતું નહતું. મહાઅમાત્ય જેવા મહાન પુણ્યાત્માનું મૃત્યુ થયું હતું, મગધ રાજ્યના પાટનગરના સ્થંભી ગયા હતા, પ્રજાના આશ્વા સનના નાશ થયા હતા. શટાળ રાજ્યના મહાઅમાત્ય હતા તે પ્રજાના પ્રેમી પિતા હતા. દેશના નેતા હતા તે રાજ્યના હિતચિંતક હતા. તેમણે રાજાનું ચે મન સાચવ્યું હતું, તે પ્રજાનું કે મન

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298