Book Title: Mahamantri Shaktal
Author(s): Chandulal M Shah
Publisher: Sarasvati Sahitya Ratna Granthavali

View full book text
Previous | Next

Page 296
________________ ૨૪૮ મહામંત્રી શકટાણ રાજકુટુંબે શોક પાળે, રાજકર્મચારીઓએ શેક પાળે. –શક ન પાળે કાવત્રાખોર મંડળ, શત્રુઓએ, પરદેશીઓએ. મહારાજાથી આ શોક સહન ન થયે આખો દિવસ ને આખી રાત તેમની આંખોમાં આંસુ સાર્યા. મહારાણી જયાદેવીની આંખો રડી રડીને સૂઝી ગઈ. શ્રીયકજીને આ પ્રવાહ બંધ ન થયે. અમાત્ય કુટુંબ અને કેશ્યા દંપતીનાં આંસુ ન જ સૂકાયાં. ' થયા, સમાપ્ત

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298