________________
૨૪૮
મહામંત્રી શકટાણ રાજકુટુંબે શોક પાળે, રાજકર્મચારીઓએ શેક પાળે.
–શક ન પાળે કાવત્રાખોર મંડળ, શત્રુઓએ, પરદેશીઓએ.
મહારાજાથી આ શોક સહન ન થયે આખો દિવસ ને આખી રાત તેમની આંખોમાં આંસુ સાર્યા. મહારાણી જયાદેવીની આંખો રડી રડીને સૂઝી ગઈ. શ્રીયકજીને આ પ્રવાહ બંધ ન થયે.
અમાત્ય કુટુંબ અને કેશ્યા દંપતીનાં આંસુ ન જ સૂકાયાં.
' થયા,
સમાપ્ત