________________
२००
ચહેરા પર કરી રહી.
શ્રીયકચ્છ ! હું દિલગીર છું. જે તમે ક્યું, તે તદ્દન ખરૂં છે; છતાં આજ્ઞાંક્તિપણા આગળ મારૂં કંઈ ચાલી શકતું નથી.'' પદ્માના ખેલવામાં કાયરપરું નહેાતું. શબ્દોમાં કડવાશ નહેાતી. હાઠમાં કપ નહાતા.
મહામંત્રી શાળ
(8
સ્વતંત્રપણાને તેને તેજ શાંત, મૃદુ અવાજ; આકર્ષક મુખ ને હસતા ચહેરી તેનું ગૌરવ વધારી રહ્યાં હતાં.
શ્રીયકજી જેવી મહાન વ્યક્તિને પણ આ આત્મસંયમનવાળી સ્ત્રીએ દિઙમૂઢ બનાવી મૂક્યા.