________________
મિલન
૨૩૫ બંને જણ કેવી રીતે અને ક્યાં પકડાયાં, શ્રીયકજીએ કેદમાં કેવી સુંદર વ્યવસ્થા રાખી હતી અને તે કેદી અવસ્થામાં પણ તેમણે પિતાના પ્રત્યે કેવી મમતા દર્શાવી હતી, તેનું આબેહૂબ વર્ણન કેશ્યાને કહી સંભળાવ્યું.
તે સાંભળી કેશ્યાના મનમાં પિતાના દિયર પ્રત્યેના પ્રેમમાં વધારે થયો. આવા દિયર મળવાથી તેણે પિતાનાં અહેભાગ્ય માન્યાં.