________________
પિતુ હત્યા કે ક્રૂર કર્તવ્ય
૩૭
—પણુ બનવા કાળ ખંનવાનું જ. વિધિએ લખેલા લેખ મિથ્યા થવા અશકય છે, તેા પછી અફ્સાસ શા માટે ?
નિયમાનુસાર તે મહારાજાની પાસે ગયા. તેમની સાથે નગર સંબંધી કેટલીક ચર્ચા થઈ.
તે જ્યારે મહારાજા પાસે હતા, ત્યારે રાજદરબાર ભરાઈ ચૂકયા હતા. આજે મહારાજાને રાજસભામાં જવાને માંડુ થયું હતું. શ્રીયજીને પણ તેમની સાથે જ જવાનું હતું.
શ્રીયકજીના વિષાદભર્યાં ચહેરા જોઈ મહારાજાએ પ્રશ્ન
કર્યાં?
શ્રીયકજી ! શી ચિતામાં છે ?” ૮ કઇં જ નહિ, મહારાજ !
""
“ હું માની શકતા નથી.”
cc
સાચું કહું છું.” કહી શ્રીયકજીએ બીજી બાજુ જોઈ આંખમાં આવેલાં આંસુ લૂછી નાખ્યાં.
તે જોઈ મહારાજા મેલ્યા :
<<
શ્રીયક ! હુ· તમને દુઃખી કરવા માગતા નથી, પણ તમારી આંખનાં આંસુ તમારા હૃદયના દુઃખને છૂપાવી શકતા નથી.”
66
મહારાજ ! ખર્` કહુ છું.” કહી શ્રીયયજીએ ફરીથી આંસુ લૂછ્યાં.
<<
(6
ભલે, જેવી તમારી મરજી. હું તમારા દિલને ભાવવા માગતા નથી.” કહી તેમણે ખાજુના ખંડમાં જઈ વસ્ત્ર ખદલવા
માંડયાં.
+