________________
પ્રકરણ ૩૩ સુ
પલાયન
આજ સવારથી વિજય અવનવા વિચારો કરી રહ્યો હતો. કોઇ પણ ભાગે આજે નાસી જવુ જ જોઈએ, એમ એણે મન સાથે નક્કી કરી લીધું હતું.
નાસી છૂટવાના રસ્તા એક જ હતા, અને તે એટલે ખાવાનું આપવા આવનારને ધ્યાનેા ભાગ બનાવવે.
૧૬
તેના નાશ કરવા માટે વિજય પાસે કાઇ પણ હથિયાર નહેતું. તેણે અનેક પ્રકારના તર્કવિતર્ક કર્યાં હોવા છતાં, એક પણ માર્ગ તેને સૂઝ્યા નહિ.
તે મહાન કપટી હતેા. તર્ક બુદ્ધિમાં કુશાગ્ર હતા. કાવાદાવામાં મહાન કામેલ હતા. તેના જીભની મીઠાશ અમૃત સમી હતી.
કલ્પનામાં તે કલ્પનામાં તેને એક વિચાર સૂઝી આવ્યો.