________________
પ્રકરણ ૩૨ સુ
પિતૃ હત્યા કે કર વ્યુ ?
આજના દિવસ શ્રીયજીના ’કમય, દુઃખમય હતા. આખી રાત તેમને ઊંધ આવી નહેતી. પિતાએ સોંપેલું કાય. તેમણે હિંમત રાખીને કરવાનું હતું. તે સમયે હૈયુ વજ્રનું કરવાનું હતું.
આ કા પછી પણ તેમને સુખ મળવાનું નહેતું. મેટા ભાઈ હતા, છતાં ન હતા જેવાજ. પિતાને લાત થવાના. સ જવાબદારી પેાતાને શિરે આવી પડવાની.
આ કૃત્ય માટે પ્રજા પોતાને જવાબદાર ગણુશે. નગરવાસી નિંદા કરશે, શ્રાપ આપશે, આ નૃત્યને જવાબ માગશે.
પોતે શુ''મેહું લઇને નગરમાં ફરશે? શુ મેઢુ લઇને હૈદો ભાગવશે ? પિતાજીને આ શું સૂઝયું ? થાડા દિવસ ધીરજ રાખે, છે શત્રુઓને ન પકડી શકાય ?